08/09/2026
મગફળીનો પાક બચાવવો છે? આ વાત જરૂર જાણો! 🌱🥜
વરસાદની અછત હોય અને મગફળીના પાકને પૂરતું પાણી ન મળે ત્યારે પણ મગફળીમાં સારું ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય? આ Video માં જાણો મગફળીના પાક માટે જરૂરી સંભાળ અને ઉપયોગી માહિતી.
જો તમે પણ વરસાદ વગર મગફળી ઉગાડવા, ઓછા વરસાદમાં મગફળીનો પાક બચાવવા, મગફળીમાં ઉત્પાદન વધારવા અથવા પાકની યોગ્ય સંભાળ વિશે માહિતી શોધી રહ્યા છો, તો આ વિડિયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. 🌾
🔑 Key Points:
• વરસાદ વગર મગફળીનો પાક
• ઓછા વરસાદમાં મગફળીની સંભાળ
• મગફળીમાં સારું ઉત્પાદન
• મગફળીનો પાક કેવી રીતે બચાવવો
• મગફળીની ખેતી માટે મહત્વની માહિતી
• પાકની યોગ્ય સંભાળ અને માર્ગદર્શન
👉 ખેડૂત મિત્રો,Video પૂરી જુઓ અને ઉપયોગી લાગે તો અન્ય ખેડૂતો સાથે જરૂર Share કરો.