Mumma Mall Jetpur

Mumma Mall Jetpur મુલાકાત લેશું તો ખરા, Mumma Mall ની 🛍️
Jetpur નું One Stop Kids Destination 👶
Toys | Newborn | Ride-On Cars
📍Visit & Experience today!
#7874787832

14/09/2026

કસ્ટમરને પ્રોડક્ટ મોંઘી લાગી😮‍💨(Mumma Mall)
“મોંઘું છે!” 👀
આ વાત અમને એક Customer એ કહી… અને વાત સાચી પણ છે પણ પ્રોડક્ટ સારી હોય એ ક્યારેય સસ્તી ન હોય અને સસ્તુ હોય એ ક્યારેય સારું ન હોય 😄

પણ Mumma Mall માં અમે વસ્તુઓમાં સસ્તા કરતાં Quality ને વધારે મહત્વ આપીએ છીએ. ❤️

અમારો પ્રયાસ હંમેશા એવો જ હોય છે કે બાળક માટે Product સારું હોય, Quality સારી હોય અને લાંબા સમય સુધી કામ આવે. ✨

પણ જો તમને Budget-Friendly / સસ્તી Range ના Stroller પણ જોઈએ છે, તો એ પણ અમને Comment કરીને જણાવજો. 👇
તમારી Demand હશે તો અમે એ Range પણ જરૂરથી લાવવાનો પ્રયત્ન કરીશું. ❤️

તમારો Feedback = અમારી Next Choice! 🫶

14/09/2026

બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો એક નાનકડો પ્રયાસ ❤️😍
(Mumma Mall)
બાળકોની કલ્પનાને રંગો મળે અને તેમની પ્રતિભાને એક મંચ મળે… 🎨❤️

JCI દ્વારા આયોજિત બાળકો માટેની ચિત્રકલા સ્પર્ધામાં Mumma Mall Jetpur દ્વારા Sponsorship કરવાનો અમને આનંદ થયો.

આ સુંદર પહેલના ઇનામ વિતરણ કાર્યક્રમમાં Sponsorship બદલ મમ્મા મોલ જેતપુરના ઓનર રીન્કલબેન કાપડિયાને સન્માનિત કરી Award આપવામાં આવ્યો. 🏆✨

બાળકોની Talent ને Support કરવી અને સમાજ માટે કંઈક સારું કરવામાં પોતાનું યોગદાન આપવું — એ જ Mumma Mall માટે સાચી ખુશી છે. ❤️

Nana business ne support karvi apdi f***j chhe… અને બાળકોની પ્રતિભાને support કરવી પણ એટલી જ મહત્વની છે. 🌟

13/09/2026

Lucky Winner Mumma Mall પહોંચી ગયા😍🎁
જન્માષ્ટમી Lucky Drawમાં Jetpur અને Gondal બંને Branchમાંથી એક-એક Lucky Winner પસંદ કરવામાં આવ્યા હતા. 🏺✨
અને આજે બંને Lucky Winners પોતાનું ₹10,000નું Shopping Voucher collect કરવા આવી ગયા! ❤️
આ ખુશી માત્ર Winnersની નથી…
આ તો Mumma Mall સાથે જોડાયેલા દરેક Customer માટે અમારી તરફથી એક નાની Thank You છે. 🫶
તમારો પ્રેમ અને વિશ્વાસ જ અમારી સૌથી મોટી જીત છે. ❤️🔥
Congratulations to both our Lucky Winners 🏆🎉

13/09/2026

માત્ર 90rs મા Spinning Ball🔥😍(wp:7874787832)
Press કરો અને જુઓ કમાલ😍🌀
આ મસ્ત Spinner Ball ને press કરતાં જ એ ફરવા લાગે છે અને ભમરાની જેમ જમીન પર પણ સરસ રીતે rotate થાય છે🤩
નાના બાળકો માટે મજા સાથે timepass કરાવતું એકદમ fun toy! 🥳🧸
તમારા બાળકને પણ આવું unique toy ગમશે ને? ❤️
-------------------------------------------------------------------------------
📍Jetpur branch - near Patel lilapith
Stret no 1,modhwadi ,amarnagar
main road ,jetpur, gujarat
7874787832

📍 Gondal branch -umavada road,
Near dholkiya school , Gondal
Gujarat
-------------------------------------------------------------------------------
(All music credits go to the original creator/owner. Used for promotional purposes only)

13/09/2026
12/09/2026

બાળક ને મળ્યું Birthday ગીફ્ટમાં Bike🥰😍(Mumma Mall)
Birthday પર મળ્યું એવું gift, જે જોઈને બાળકનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો❤️🏍️
આ વખતે Cake કરતાં પણ વધુ ખાસ હતી તેની પોતાની Bike 😍🎂
-------------------------------------------------------------------------------
📍Jetpur branch - near Patel lilapith
Stret no 1,modhwadi ,amarnagar
main road ,jetpur, gujarat
7874787832

📍 Gondal branch -umavada road,
Near dholkiya school , Gondal
Gujarat
-------------------------------------------------------------------------------
(All music credits go to the original creator/owner. Used for promotional purposes only)

12/09/2026

Mumma Mall માં Kids Fashion નો Full Swag🔥🔥
(Wp:7874787832)
નાનકડા Fashionistas માટે હવે Style માં કોઈ compromise નહીં! 😍✨
સૌથી બેસ્ટ અને branded kids outfits — Cute looks, premium feel અને amazing variety, બધું એક જ જગ્યાએ👕🧸💜

તમારા little one માટે કયો look સૌથી વધુ ગમ્યો? 👇❤️
--------------------------------------------------------------------------------
📍Jetpur branch - near Patel lilapith
Stret no 1,modhwadi ,amarnagar
main road ,jetpur, gujarat
7874787832

📍 Gondal branch -umavada road,
Near dholkiya school , Gondal
Gujarat
-------------------------------------------------------------------------------
(All music credits go to the original creator/owner. Used for promotional purposes only)

11/09/2026

આ મટકીમાંથી કોનું નામ નીકળશે? 👀🏆
મટકી તૈયાર છે… ચિઠ્ઠીઓ પણ તૈયાર છે… 😍
પણ હવે સૌથી મોટો સવાલ — Lucky Winner કોણ બનશે? 👀🔥
હજારો નામોમાંથી એક નામ બનશે આજનો Lucky Winner🏆❤️
જુઓ અંત સુધી… કદાચ તમારું નામ પણ હોય! 😉
--------------------------------------------------------------------------------
📍Jetpur branch - near Patel lilapith
Stret no 1,modhwadi ,amarnagar
main road ,jetpur, gujarat
7874787832

📍 Gondal branch -umavada road,
Near dholkiya school , Gondal
Gujarat
--------------------------------------------------------------------------------
(All music credits go to the original creator/owner. Used for promotional purposes only)
Giveaway

11/09/2026

બધા બાળકોની ફેવરિટ કાર🔥🔥(Mumma Mall)
બધા બાળકોની ફેવરિટ કાર 🔥🚗❤️
એક વાર નજર પડે એટલે બસ… “મમ્મી, આ જ જોઈએ!” 😍
મસ્ત લુક, ધમાકેદાર ફીલ અને બાળકો માટે full-on fun! 🥰
તમારા બાળકની Dream Car કઈ છે? 👇
--------------------------------------------------------------------------------
📍Jetpur branch - near Patel lilapith
Stret no 1,modhwadi ,amarnagar
main road ,jetpur, gujarat
7874787832

📍 Gondal branch -umavada road,
Near dholkiya school , Gondal
Gujarat
--------------------------------------------------------------------------------
(All music credits go to the original creator/owner. Used for promotional purposes only)

11/09/2026

1 કિલો Toys આપી દો...😂😂(Mumma Mall)
ઘણીવાર આવા પણ કસ્ટમર આવી જાય છે મજાક મસ્તી વાળા.અમારો સ્ટાફ સાથે એક મજાક મસ્તી માટેની રમૂજી રજૂઆત કરેલ છે.તમને કેવી રીલ લાગી કોમેન્ટ માં જરૂર જણાવજો🥰🥰

Address

Street Number:-1, Amar Nagar Main Road, Takudi Para, Modhavadi
Gondal
360370

Opening Hours

Monday 9am - 8:30pm
Tuesday 9am - 8:30pm
Wednesday 9am - 8:30pm
Thursday 9am - 8:30pm
Friday 9am - 8:30pm
Saturday 9am - 8:30pm
Sunday 9am - 8:30pm

Telephone

+917621932381

Alerts

Be the first to know and let us send you an email when Mumma Mall Jetpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mumma Mall Jetpur:

Shortcuts

Share