Zaver Vora

Zaver Vora Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Zaver Vora, Surat.

 #ગબ્બર તરીકે ની છાપ, " #અલ્પેશ_કથીરીયા" એનું નામ છેતમને  #જન્મ આપનારી  #જનની ને મારી લાખો સલામ છે🙏જોમ,જુસ્સો ને હિંમત ત...
25/12/2022

#ગબ્બર તરીકે ની છાપ, " #અલ્પેશ_કથીરીયા" એનું નામ છે
તમને #જન્મ આપનારી #જનની ને મારી લાખો સલામ છે🙏

જોમ,જુસ્સો ને હિંમત તારી #શાન છે,
ક્રાંતિકારી તરીકે ની તારી #પહેચાન છે🇮🇳

#પટેલ સમાજ નો તું ચમકતો #સિતારો છે,
#લોકો ની મદદ કાજ અરધી રાત નો #હોંકારો છે🔥

કેટલાય યુવાનો ની #હિંમત નો તું સહારો છે,
એટલે જ #વટ થી કહીએ, તું " #ભાઈ" અમારો છે💪

ભાઈ થી પણ વિશેષ એવા #ભાઈબંધ ને #જન્મદિવસ ની ખુબ ખુબ #શુભેચ્છાઓ❣️

ઊઠ અનારકલી ચોથો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે😁
21/12/2022

ઊઠ અનારકલી ચોથો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે😁

21/12/2022

જો માસ્ક ફરજિયાત પહેરવાનું જાહેરનામું આવે અને હું કેસરી રંગ નું માસ્ક પહેરું તો કોઈ ગંજેડી ની લાગણી દુભાશે...?

21/12/2022

સમયસર એરપોર્ટ બંધ કરી દેજો પછી જનતાને ઘરમાં ન પૂરતા...🙏

21/12/2022

ખેતરથી મોટી કોઈ કંપની નથી,
અનાજથી મોટી કોઈ પ્રોડક્ટ નથી,
અને ખેડૂતથી મોટો કોઈ દેશભક્ત નથી...💪
જય કિસાન 🇮🇳

21/12/2022

થાળી અને વેલણ લઈને તૈયાર રેજો ભક્તો તમારો બાપ ક્યારે જાહેરાત કરે કાંઈ નક્કી નય.

21/12/2022

બુટલેગરો 500 વાળી🍾બાટલી રાજસ્થાન થી લાવતા..
એવી રીતે ભગ્તો 500 વાળા ગેસના 🏮બાટલા લાવશે..
🤔🤔🤔
💪જુકેગા નહીં સાલા 156💪

20/12/2022

લોકોના પ્રશ્નોની વાચા આપવી એ મર્દ લોકોનું કામ છે બાકી આઝાદ ભારતમાં ગુલામી કરવા વાળાની તો કમી જ નથી....

20/12/2022

25 ડિસેમ્બર નજીક આવી રહી છે આ સંતો નો દેશ છે
સાંતા નો નહી.
આવું ચાલુ કરવું છે કે વાર છે હજી
😂😂😂

20/12/2022

2022ના થોડાક દિવસો બાકી છે તો
જે ને ઘર નુ ઘર અને જે ખેડૂતો ની આવક બમણી થય હોય એ જરાક નામ નોંધાવજો

20/12/2022

દિપીકા ની બિકની છે કે ટાટપતરી
લગભગ બધાં મુદ્દાઓ ઢંકાઈ ગયા
😀😀😀
# વાહ મારૂ ગતિશિલ ગુજરાત

20/12/2022

લોકોને જેટલો રસચડ્ડીના રંગમાં છે એટલો રસ ખેડૂતો ના પાકવિમા ના મુદ્દાઓમાં લીધો હોત ને તો મારા દેશ નો ખેડૂતો ન્યાલ થઈ ગયો હોત😭😭
🥜જય કિશાન 🥜

Address

Surat

Telephone

+917874469161

Website

Alerts

Be the first to know and let us send you an email when Zaver Vora posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share