14/11/2023
*નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવી ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...* *
🪔🪔નૂતન વર્ષા અભિનંદન🪔🪔