dhodia.rakesh.14418

dhodia.rakesh.14418 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from dhodia.rakesh.14418, Shopping & retail, Vyara.

24/01/2025
*મારા પિતાને તેમની 13મી પુણ્યતિથિએ યાદ કરું છું.*  *આ 13 વર્ષોએ મને એક મોટો પાઠ શીખવ્યો કે પિતાની ખોટનો સામનો કરવો ક્યાર...
02/10/2024

*મારા પિતાને તેમની 13મી પુણ્યતિથિએ યાદ કરું છું.*  *આ 13 વર્ષોએ મને એક મોટો પાઠ શીખવ્યો કે પિતાની ખોટનો સામનો કરવો ક્યારેય સરળ નથી.* *તમે માર્ગદર્શક પ્રકાશ હતા, એક મહાન સલાહકાર, રક્ષક* *અને તમારા વિના જીવન સરળ નથી.*
*પપ્પા તમે નથી તો તમારી ખોટ બહુ જ વરતાય છે જીવનમાં!!*😭😭😭😭

*🏹જય આદિવાસી 🏹*  *સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત ૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ* *આપની  અમૂલ્ય આદિવા...
09/08/2024

*🏹જય આદિવાસી 🏹*
*સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત ૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ*
*આપની અમૂલ્ય આદિવાસી સંસ્કૃતિનું જતન કરીએ* *આપણું જળ,જંગલ,જમીન,આપણા રીત રિવાજો, પરંપરા ભાષા બોલી પહેરવેશ ને સાચવી આપણા વારસાનુ જતન કરીએ*
*જય જોહાર...*

*આજથી શરૂ થતું આ નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ...
14/11/2023

*આજથી શરૂ થતું આ નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય સ્વાસ્થય પ્રદાન કરનારૂં બની રહે એવી મારી તથા મારા પરિવાર તરફથી શુભકામના*.



💞 *Happy New Year* 💞

Happy marriage Anniversary Tiku એકમેક ના વિશ્વાસ ને તાંતણે    ગુંથાયું છે  લગ્નજીવન,સુખ -દુઃખ ની વહેંચણી થી થયાં    તાર ...
26/02/2023

Happy marriage Anniversary Tiku

એકમેક ના વિશ્વાસ ને તાંતણે
ગુંથાયું છે લગ્નજીવન,
સુખ -દુઃખ ની વહેંચણી થી થયાં
તાર મજબૂત છે લગ્નજીવન,
સ્નેહ કેરો રંગ ચડે પાકોને
રંગબેરંગી બને લગ્નજીવન,
બસ આમજ એકમેક સંગે
અવિરત વહેતુ રહે આપણું
લગ્નજીવન
બસ તમે હોવ એ થી વિશેષ
જિંદગી શું હોય.....
લગ્નજીવન ના 8 વર્ષે સભર -સમૃદ્વ
કરવા સાથે અપાર શુભકામનાઓ....

ધ્રુવી.લાગણીઓ નું ઘોડાપૂર એટલે,                                    મારી દીકરી ધ્રુવી.ફૂલો નો મહેકતો બગીચો,              ...
08/01/2023

ધ્રુવી.
લાગણીઓ નું ઘોડાપૂર એટલે,
મારી દીકરી ધ્રુવી.
ફૂલો નો મહેકતો બગીચો,
મારી દીકરી ધ્રુવી.
થોડી નટ ખટ, થોડી નખરાળી,
કોયલ જેવા મીઠા ટહુકાથી
ઘર આખું ગાજવતી.
બા-દાદુ ની એ 'મીઠુ ડી'
ને પપ્પા ની એ ગુડિયા
નાના,ફોઈ,ભાઈની સૌથી લાડકી
મારી દીકરી ધ્રુવી

આદીવાસી સમાજના મસીહા શ્રી Anant Patel Mla (Mla Vansda-177) આજે અમારા સરદાર ડેપો ડોલવણ ની મુલાકાતે ..આભાર સાહેબશ્રી જેમને...
03/01/2023

આદીવાસી સમાજના મસીહા શ્રી Anant Patel Mla (Mla Vansda-177) આજે અમારા સરદાર ડેપો ડોલવણ ની મુલાકાતે ..આભાર સાહેબશ્રી જેમને પોતાના કીમતી સમય આપી મુલાકાત બદલ જોહાર જિંદાબાદ

|| નૂતન વર્ષાભિનંદન ||આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક ન...
26/10/2022

|| નૂતન વર્ષાભિનંદન ||

આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ.

નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ. સાલ મુબારક!

જય આદીવાસીજય જોહાર Get well soon
10/10/2022

જય આદીવાસી
જય જોહાર
Get well soon

Address

Vyara
394635

Website

Alerts

Be the first to know and let us send you an email when dhodia.rakesh.14418 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share