17/12/2020
દેવાધી દેવ મહાદેવ કુળદેવી માં આશાપુરી પરમ પૂજ્ય શ્રી જગા બાપા અને માં બાપુજી ના આશીર્વાદ થી મારા મોટાભાઈ જીગાભાઈ દવે મારો ભાઈ પ્રિન્સ ત્રિવેદી ને ખૂબ ખૂબ ધન્યવાદ મને આ કાર્ય ની જવાબદારી સોંપી .
આપ સર્વે ને જણાવતા આનંદ થાય છે કે આપ સર્વે ના સહયોગ થી અમારા વ્યવસાય ને શિખર સુધી લઈ જઈશું.
આપ સર્વે જરૂર થી એક વાર અમારા સ્ટોર ની મુલાકાત લેશો
મોં 7043558555 (હાર્દિક દવે)