04/09/2026
🦚💙 જય શ્રી કૃષ્ણ! 🦚✨
પ્રેમ, શાંતિ અને ખુશીઓથી ભરેલા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. 🙏❤️
માખણચોર કાન્હાજી તમારા જીવનમાં
✨ સુખ
✨ સમૃદ્ધિ
✨ સફળતા
અને ✨ આનંદ લઈને આવે એવી શુભકામનાઓ!
BM Mobile Accessories પરિવાર તરફથી
જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ! 🦚💙
📍 BM Mobile Accessories
Opp. Swaminarayan Mandir, Gurukul, Ahmedabad.