20/12/2025
📱 મોબાઇલ Brand અંગે જાગૃતિ – Repair Shop નો અનુભવ
📍 Smeet Mobile મારી પોતાની Mobile Shop છે
જ્યાં New, Old Mobile Sales & Service થાય છે.
નીચે લખેલી માહિતી મારા shop ના રોજ Repair Counter પર જોવા મળતા અનુભવ પર આધારિત છે.
⚠️ મહત્વપૂર્ણ સ્પષ્ટતા (Disclaimer):
👉 આ અનુભવ દરેક વ્યક્તિ કે દરેક mobile માટે એકસરખો હોવો જરૂરી નથી
👉 અલગ વિસ્તાર, અલગ usage અને અલગ batch પ્રમાણે અનુભવ બદલાઈ શકે છે
👉 આ post કોઈ Brand પર આરોપ મૂકવા માટે નથી
👉 આ Brand Hate કે Brand Defame કરવાનો પ્રયાસ નથી
👉 ફક્ત જાગૃતિ (Awareness) અને માહિતી માટે લખવામાં આવી છે
👇
📱 Mobile Brand Reality – Repair Shop Experience
📍 Smeet Mobile મારી પોતાની Mobile Shop છે
New • Old Mobile Sales & Service બંને થાય છે.
આ લખાણ 100% મારી shop ના રોજના repair experience પર આધારિત છે.
⸻
🔴 1️⃣ Samsung – સૌથી વધુ Issues
• Motherboard problems
• Mobile auto restart
• Network instability
• Charging related faults
📊 Experience Ratio:
Samsung ના 10 phone માં issue
તો બીજા brand ભેગા કરીને 1 phone issue વાળો
⸻
🟠 2️⃣ Xiaomi – Motherboard Failure
• ખાસ કરીને motherboard failure cases
• Samsung જેટલા નહીં, પણ noticeable issues
📊 Ratio:
Samsung : Xiaomi ≈ 10 : 3
⸻
🟢 3️⃣ Vivo & Oppo – Better Stability
• Hardware better tuned
• Long-term usage માં comparatively stable
• Major motherboard issues ઓછા
👉 Normal user માટે long run માં relatively safer
⸻
⚠️ મહત્વની વાત
• આ brand hate નથી
• આ paid review નથી
• આ repair counter ની ground reality છે
⸻
❓ હવે તમારું કહો
👉 તમે પણ આવા issues અનુભવ્યા છે?
👇 Comment માં તમારો real experience લખો
📲 Follow – Smeet Mobile
Mobile Knowledge • Repair Reality • Honest Advice