01/07/2022
ભગવાન જગન્નાથ તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને ખુશીના શ્રેષ્ઠ રંગ લાવે.
તમને અને તમારા પરિવારને રથયાત્રાની શુભકામના! 💐
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી..
અષાઢી બીજ પર્વોત્સવની હાર્દિક શુભેચ્છા સહ જય રણછોડ જય શ્રીકૃષ્ણ👏