08/06/2026
A little more time. A lot more care. 💙
At Di'Hance Care, we believe quality should never be rushed.
To ensure every product meets our standards for performance, packaging, and customer experience, we have decided to move our launch date.
We're using these extra days to perfect every detail so that when we launch, you receive nothing but the best.
📅 New Launch Date: 10 June 2026
Thank you for your patience, trust, and support as we prepare to bring premium hygiene solutions to your home.
__________________________________________________
થોડો વધુ સમય. વધુ સારી કાળજી. 💙
Di'Hance Care માં અમે માનીએ છીએ કે ગુણવત્તા માટે કોઈ શોર્ટકટ નથી.
અમારા દરેક પ્રોડક્ટની ગુણવત્તા, પેકેજિંગ અને ગ્રાહક અનુભવને વધુ ઉત્તમ બનાવવા માટે અમે લોન્ચ તારીખમાં ફેરફાર કર્યો છે.
અમે દરેક નાની બાબતને વધુ સારી બનાવવા માટે કામ કરી રહ્યા છીએ જેથી લોન્ચના દિવસે તમને શ્રેષ્ઠ અનુભવ મળી શકે.
📅 નવી લોન્ચ તારીખ: 10 જૂન 2026
તમારા વિશ્વાસ અને સહકાર માટે દિલથી આભાર.
s