DIVINE PUBLICATIONS

DIVINE PUBLICATIONS BOOK PUBLISHERS AND BOOKS SELLRS. GUJARATI,HINDI,ENGLISH.

14/02/2026
ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૮ના શ્રેષ્ઠ પુસ્તકો માટેના પારિતોષિક જાહેર થયાં, જે પૈકી ડિવાઇન પબ્લિકેશન્...
30/06/2021

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૮ના શ્રેષ્ઠ પુસ્તકો માટેના પારિતોષિક જાહેર થયાં, જે પૈકી ડિવાઇન પબ્લિકેશન્સ,અમદાવાદ અને તેની ભગિની પ્રકાશન સંસ્થા પ્રણવ પ્રકાશનના-એમ બંન્ને દ્વારા પ્રકાશિત કુલ છ પસ્તકોને શ્રેષ્ઠ પુસ્તકોના એવોર્ડ જાહેર થયા છે, જે ગૌરવ અને આનંદ આપનારી ઘટના છે.બાળસાહિત્ય વિભાગમાં પ્રથમ પારિતોષિક જિતેન્દ્ર પ્રજાપતિના બાળકાવ્યસંગ્રહ "વાદળાં વરસાદના રે" ને અગિયાર હજાર રૂપિયા તથા દ્વિતીય પારિતોષિક "ટોપીવાળી મા"તરીકે ઓળખાતા સુપ્રસિદ્ધ બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીના બાળકાવ્યસંગ્રહ"એક બિલાડી બાંડી"ને સાત હજારનું પારિતોષિક મળે છે. તો નવલકથા વિભાગનું તૃતીય પારિતોષિક કચ્છના પ્રસિદ્ધ નવલકથાકાર માવજી મહેશ્વરીની નવલકથા "સોન ટેકરી"ને પાંચ હજારનું મળે છે.વિવેચન વિભાગમાં તૃતીય પારિતોષિક ડો.પિયૂષ ચાવડાના વિવેચન ગ્રંથ "ગઝલનો ગેબી અવાજ:મનોજ ખંડેરિયા"ને પાંચ હજારનું પારિતોષિક મળે છે.નિબંધ વિભાગમાં દ્વિતીય પારિતોષિક દિનેશ પટેલિયાના નિબંધસંગ્રહ "વાવણી"ને સાત હજારનું પારિતોષિક મળે છે.નાટક વિભાગમાં દ્વિતીય પારિતોષિક જાણીતા પર્યાવરણ લેખક નટવર હેડાઉના નાટયસંગ્રહ "હવે હું ચૂપ નહીં રહું"ને સાત હજારનું પારિતોષિક જાહેર થયું છે.આ તમામ સર્જકોને ડિવાઇન અને પ્રણવ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવે છે. ગુજરાતી ભાષા સાહિત્યમાં આપ તમામ આવનારા સમયમાં ઉમદા સાહિત્યસર્જન કરીને ઉત્તરોત્તર પ્રગતી કરો અને માતૃભાષાના સંવર્ધનમાં સેવારત રહો એ જ શુભેચ્છા. અમારી પ્રકાશન સંસ્થા આ આનંદની ઘટનામાં નિમિત્ત બને છે એનું અમને ગૌરવ અને સ્વાભિમાન છે. ફરીવાર સૌ મિત્રોને શુભેચ્છાઓ 💐🌺🌹🙏🍨

13/04/2020
25/11/2019
27/10/2019

Happy
DIWALI
🙏📚
Divine Publications

Kalol Taluka Kelavni Mandal Bba College
13/09/2019

Kalol Taluka Kelavni Mandal Bba College

Address

30, 2ND FLOOR, KRISHNA COMPLEX(OLD MODEL CINEMA), NEAR BALA HANUMAN TEMPLE, GANDHI Road, AHMADABAD
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when DIVINE PUBLICATIONS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DIVINE PUBLICATIONS:

Shortcuts

Share

Category