10/09/2021
ક્ષમાપનાનો વિરાટ તહેવાર. . . એટલે
"શ્રી સંવત્સરી મહાપર્વ"
મારા કોઈ કાર્યથી સીધી રીતે કે આડકતરી રીતે જાણતા કે અજાણ્યા જો મે તમારી ભાવનાઓને ઠેસ પહોચાડી હોય અથવા કોઈ વાતનુ દુ:ખ પહોચાડયો હોય તો તે બદલ હુ મારા અંતકરણથી માફી માગુ છુ
મિચ્છામિ દુકકડંમ.....🙏🏻🙏🏻