07/11/2025
🌾 “રાજેશ્વરી” — વિશ્વાસનો બીજ, વધુ ઉપજનો રસ્તો!
ઈન્ડો-યુ.એસ. દ્વારા વિકસિત આ રિસર્ચ જીરાની જાત આપે —
✅ મજબૂત છોડ 🌱
✅ રોગપ્રતિકારક શક્તિ 💪
✅ વધુ ઉપજ અને ઉત્તમ ગુણવત્તા 🌾
ખેડૂત મિત્રો, હવે દરેક એકરમાં મેળવો વધુ નફો —
ઈન્ડો-યુ.એસ. રાજેશ્વરી જીરું!
👉 વિશ્વાસ. ગુણવત્તા. ઉપજ.