Flamingo Publications Ahmedabad

Call Directions Contact the business

Flamingo Publications Ahmedabad Flamingo Publications is a Publishing House that is responsible for printing Various Competitive Books in Gujarati.

Like us for Detailed updates related to events and other happenings of Flamingo Publications...
Join us if you are a book lover :) :)

03/06/2026
ફ્લેમિંગો પબ્લિકેશનનું નવું પ્રકાશન કવયિત્રી  ઉષા ઉપાધ્યાયનો ગઝલસંગ્રહ ' ધરાનું નૂર છું '.તમારો ઓર્ડર વોટ્સએપ નં.  95103...
25/10/2025

ફ્લેમિંગો પબ્લિકેશનનું નવું પ્રકાશન
કવયિત્રી ઉષા ઉપાધ્યાયનો ગઝલસંગ્રહ ' ધરાનું નૂર છું '.
તમારો ઓર્ડર વોટ્સએપ નં. 9510324174 ઉપર આજે જ મોકલો.

ફ્લેમિંગો પબ્લિકેશનનું નવું પ્રકાશન કવયિત્રી ઉષા ઉપાધ્યાયનો ગીતસંગ્રહ ' તેજનો તરાપો લઈને '.તમારો ઓર્ડર વોટ્સએપ નં.  9510...
25/10/2025

ફ્લેમિંગો પબ્લિકેશનનું નવું પ્રકાશન
કવયિત્રી ઉષા ઉપાધ્યાયનો ગીતસંગ્રહ ' તેજનો તરાપો લઈને '.
તમારો ઓર્ડર વોટ્સએપ નં. 9510324174 ઉપર આજે જ મોકલો.

કવયિત્રી ઉષા ઉપાધ્યાયના ગઝલસંગ્રહ  'ધરાનું નૂર છું ' અને ગીતસંગ્રહ 'તેજનો તરાપો લઈને ' ની તમારી કોપી આગોતરી નોંધાવો અને ...
30/09/2025

કવયિત્રી ઉષા ઉપાધ્યાયના ગઝલસંગ્રહ 'ધરાનું નૂર છું ' અને ગીતસંગ્રહ 'તેજનો તરાપો લઈને ' ની તમારી કોપી આગોતરી નોંધાવો અને 50% ડિસ્કાઉન્ટ મેળવો.

જૂનાગઢ સર્જનાત્મક લેખન શિબિર 2025
17/08/2025

જૂનાગઢ સર્જનાત્મક લેખન શિબિર 2025

ગુજરાતનાં ફટાણાં : (લોકસાહિત્ય)ભગીરથ બ્રહ્મભટ્ટરૂ. 200/-વિદ્વાન લેખકની કલમે લખાયેલો લોકસાહિત્ય અને સાંસ્કૃતિક અભ્યાસ માટ...
15/08/2025

ગુજરાતનાં ફટાણાં : (લોકસાહિત્ય)
ભગીરથ બ્રહ્મભટ્ટ
રૂ. 200/-
વિદ્વાન લેખકની કલમે લખાયેલો લોકસાહિત્ય અને સાંસ્કૃતિક અભ્યાસ માટેનો આ મહત્ત્વનો સંદર્ભગ્રન્થ સામાન્ય વાચકને પણ રસ પડે એવો છે.

ચક્રવ્યૂહ : (કાવ્યસંગ્રહ)ભરત ત્રિવેદીરૂ. 350/-અમેરિકાનિવાસી કવિ નવલકથાકાર  ભરત ત્રિવેદીનો આ કાવ્યસંગ્રહ  એમની અભિવ્યક્તિ...
13/08/2025

ચક્રવ્યૂહ : (કાવ્યસંગ્રહ)
ભરત ત્રિવેદી
રૂ. 350/-
અમેરિકાનિવાસી કવિ નવલકથાકાર ભરત ત્રિવેદીનો આ કાવ્યસંગ્રહ એમની અભિવ્યક્તિરીતિને કારણે કાવ્યરસિકોને ખૂબ ગમ્યો છે.અચૂક વાંચવા વસાવવા જેવું પુસ્તક.

પરાયા શ્વાસ/સત્યેનની શકીના : (નવલકથા)ભરત ત્રિવેદીરૂ. 150/-અમેરિકાનિવાસી કવિ અને નવલકથાકાર શ્રી ભરત ત્રિવેદીની બે રસપ્રદ ...
11/08/2025

પરાયા શ્વાસ/સત્યેનની શકીના : (નવલકથા)
ભરત ત્રિવેદી
રૂ. 150/-

અમેરિકાનિવાસી કવિ અને નવલકથાકાર શ્રી ભરત ત્રિવેદીની બે રસપ્રદ નવલકથા એક પુસ્તકમાં સાથે વાંચવા માટે આજે જ વસાવો આ પુસ્તક.

બીજને ઝરૂખેથી : (કાવ્યસંગ્રહ)ગોપાલી બુચરૂ. 200/-    સાંપ્રત સમયનો સશકત નારી અવાજ લઈને આવતાં કવયિત્રી ગોપાલી બુચની આસ્વાદ...
07/08/2025

બીજને ઝરૂખેથી : (કાવ્યસંગ્રહ)
ગોપાલી બુચ
રૂ. 200/-

સાંપ્રત સમયનો સશકત નારી અવાજ લઈને આવતાં કવયિત્રી ગોપાલી બુચની આસ્વાદ્ય કવિતાઓનો આ સંગ્રહ કાવ્યરસિકોને જરૂર ગમશે.

ચૌધરી સમાજની લોકકંઠ્યકથાઓ અને ઉખાણાં : (લોકસાહિત્ય)જયશ્રી ચૌધરીરૂ. 100/-વનવાસી કંઠય પરંપરામાં  સચવાયેલા સાંસ્કૃતિક વારસા...
25/07/2025

ચૌધરી સમાજની લોકકંઠ્યકથાઓ અને ઉખાણાં : (લોકસાહિત્ય)
જયશ્રી ચૌધરી
રૂ. 100/-

વનવાસી કંઠય પરંપરામાં સચવાયેલા સાંસ્કૃતિક વારસાનો ખજાનો લઈને આવતું આ પુસ્તક સંશોધકો, અભ્યાસીઓ અને જીજ્ઞાસુઓએ જરૂર વસાવવા જેવું છે.

Address

14, 4Th Floor, Vandematram Arcade, New S. G. Road, Gota
Ahmedabad
382481

Telephone

09879028477

Website

Alerts

Be the first to know and let us send you an email when Flamingo Publications Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Flamingo Publications Ahmedabad:

Shortcuts

Share

Category