Gayatri Dairy & Sweet'S

Gayatri Dairy & Sweet'S Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gayatri Dairy & Sweet'S, Candy Store, Anjar.

23/04/2026

આપનું સ્વાગત છે મિત્રો ગાયત્રી ડેરી & સ્વીટ્સ માં..
23/04/2026 ની સાંજે આપણે 3 સ્વીટ બનાવી છે

📣શાહી ગુલાબ પાક (દેશી ગુલાબ ની પાંખડીઓ, ગુલકંદ, કાજુ ની પેસ્ટ, 95% ડ્રાયફ્રુટ થી ભરપૂર)

📣 ચૂરમાના લાડું (જાયફળ, એલચી, જવતરી, ડ્રાયફ્રુટ ગાય નું ઘી, થી બનાવેલ)

📣કેસર સાટા(કચ્છ ની ટ્રેડિશનલ સોફ્ટ ક્રિસ્પી સ્વીટ)

આપના ઓર્ડર માટે કોલ અથવા મેસેજ કરો, ધર્મેશ ઝાલા 098253 72270

22/03/2026

આજ ની સ્વીટ

💥મગસ ના લાડું (મગદડીયા લાડું)

💥મોહનથાળ (દેશી ઘી થી લથપથ)

આપના ઓર્ડર માટે કોલ અથવા મેસેજ કરો Gayatri Dairy & Sweet'S 098253 72270

06/03/2026

ઘી ની દરેક ચમચીમાં કચ્છની પરંપરા અને શુદ્ધતા, ગાયના શુદ્ધ દુધમાંથી પરંપરાગત પદ્ધતિથી બનેલું શુદ્ધ ઘી. ફક્ત સ્વાદ નહી, આરોગ્ય માટે પણ શ્રેષ્ઠ,
શુદ્ધતા ની 100% ગેરંટી, લેબ ટેસ્ટ કરાવવાની છૂટ....

આપના ઘર બેઠા બેઠા મંગાવવા માટે કોલ અથવા મેસેજ કરો, ગાયત્રી ડેરી 098253 72270

20/01/2026

#દાણાદાર_દેશી_ઘી 100% શુદ્ધતા ની ગેરંટી સાથે,

ભેંશ ના દૂધનું વલોણા પદ્ધત્તિ થી બનાવેલ શુદ્ધ દાણાદાર દેશી ઘી





આપના ઘર બેઠાં બેઠાં મેળવવા માટે કોલ અથવા મેસેજ કરો ધર્મેશ ઝાલા 098253 72270 પર...

19/01/2026

Hi guys! Our ghee dolchi flew off the shelves thanks to your overwhelming love. We’re back with this traditional, rust‐free, non‐reactive container—crafted in SS304 food grade steel to keep your ghee pure and safe. Order now! Gayatri Dairy & Sweet'S 098253 72270

ગીર ગાય નું શુદ્ધ દાણાદાર ઘી હવે થી નવા પેકિંગ માં, સ્ટેનલેસ સ્ટીલ ની લીક પ્રૂફ ડોલચી માં Gayatri Dairy & Sweet'S  માં મ...
17/01/2026

ગીર ગાય નું શુદ્ધ દાણાદાર ઘી હવે થી નવા પેકિંગ માં, સ્ટેનલેસ સ્ટીલ ની લીક પ્રૂફ ડોલચી માં Gayatri Dairy & Sweet'S માં મળી રહેશે...
આપના ઓર્ડર માટે કોલ અથવા મેસેજ કરો 098253 72270

07/01/2026

આજ ની સ્વીટ માં

🍂ખજૂર ડ્રાયફ્રુટ લાડુ(ખજૂર અને ડ્રાયફ્રુટ ની ગાય ના ઘી માં સાંતળી ને ગોળ થી બનાવેલ)

🍂 Kutchi અડદિયા (42 જાત ના વસાણા, ગાય નું શુદ્ધ દાણાદાર દેશી ઘી, ડ્રાયફ્રુટ થી ભરપૂર)

🍂ખજૂર બાઇટ્સ (નો ગોળ 🚫, નો સુગર 🚫, બ્લેક ડ્રાય ખજૂર ની નેચરલ મીઠાશ)

આપના ઓર્ડર માટે કોલ અથવા મેસેજ કરો, Gayatri Dairy & Sweet'S 098253 72270

Gayatri Dairy & Sweet'S ની શિયાળાની સ્પે ,આરોગ્યવર્ધક, કચ્છી અડદિયા નો અન્બોક્સિંગ વિડિઓ અને એમાં પણ YouTube માં upload ...
11/12/2025

Gayatri Dairy & Sweet'S ની શિયાળાની સ્પે ,આરોગ્યવર્ધક, કચ્છી અડદિયા નો અન્બોક્સિંગ વિડિઓ અને એમાં પણ YouTube માં upload કરી ને મારા હૃદય માં સ્થાન બનાવી મૂક્યું છે... આપનો ખૂબ ખૂબ આભાર મલય વસાવડા sir...

https://youtu.be/YWBa0q1YKZo?si=hvZRxuPcrYSf52ag

15/11/2025

15/11/25 થી શિયાળા ની આરોગવર્ધક મીઠાઈઓ બનાવવાનું શરૂ કર્યું છે

🍂કચ્છી અડદિયા(42 જાત ના વસાણા, ગાય નું શુદ્ધ દાણાદાર દેશી ઘી, ડ્રાયફ્રુટ થી ભરપૂર)

🍂ખજૂર બાઇટ્સ (0% સુગર, બ્લેક ડ્રાય ખજૂર ની નેચરલ મીઠાશ, ડ્રાયફ્રુટ)

🍂ખજૂર રોસ્ટેડ ડ્રાયફ્રુટ બોલ્સ(ખજૂર અને ડ્રાયફ્રુટ ની ગાય ના દેશી ઘી માં સાંતળી ને ગોળ થી બનાવવામાં આવે છે)

🍂ગુંદર પાક(દેશી બાવળ નું ગુંદ, ડ્રાયફ્રુટ અને ગાય નું ઘી થી બનાવેલ)

આપના ઓર્ડર માટે કોલ અથવા મેસેજ કરો ગાયત્રી ડેરી & સ્વીટસ 098253 72270

 , 15 Nov થી શરૂ  #કચ્છી_અડદિયા100% શુદ્ધતા, સાત્વિક, ગુણવત્તા, પ્રમાણિકતા સાથે સાથે આરોગ્યવર્ધક, 42 જાત ના વસાણાં થી ભર...
10/11/2025

, 15 Nov થી શરૂ

#કચ્છી_અડદિયા

100% શુદ્ધતા, સાત્વિક, ગુણવત્તા, પ્રમાણિકતા સાથે સાથે આરોગ્યવર્ધક, 42 જાત ના વસાણાં થી ભરપુર, ગાય નું શુદ્ધ દાણાદાર દેશી ઘી થી લથપથ, શિયાળા ની કડકડતી ઠંડી થી રક્ષણ અને ઇમ્યુનીટી વધારતા, કચ્છી અડદિયા જલ્દી આપની સમક્ષ , આપના ઘર સુધી પહોંચાડીશું , 🎉🎉🎉 વધુ માહિતી માટે કોલ અથવા મેસેજ કરો ધર્મેશ ઝાલા 098253 72270 પર

Address

Anjar
370110

Website

Alerts

Be the first to know and let us send you an email when Gayatri Dairy & Sweet'S posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category