Rajwadi Malai Gola

Rajwadi Malai Gola THE BIGGEST ICE GOLA

New Variety Albelu Dryfruit ice dish

New Variety Shahi Dryfruit ice dish

New Variety Navlu Make any ice dish

*COMING SOON...!!**_CREAMY HEAVEN 😋_*_A Spoonful Of Heaven_*Ice Cream & Kulfi Parlour 🍨🍦🍧**_અંકલેશ્વર ના મોજીલા લોકો માટ...
18/02/2023

*COMING SOON...!!*

*_CREAMY HEAVEN 😋_*

_A Spoonful Of Heaven_

*Ice Cream & Kulfi Parlour 🍨🍦🍧*

*_અંકલેશ્વર ના મોજીલા લોકો માટે આવી રહ્યા છીએ ધમાલ મચાવવા...💃🙋🏻‍♂️_*

*_ઠંડા ઠંડા કુલ કુલ...!!!_*

*_સુરત નું ફેમસ ક્રીમી હેવન આઈસ સાથે રજવાડી મલાઈ ગોલાહવે અંકલેશ્વર સિગ્નેચર ગેલેરી માં ટૂંક જ સમય માં ચાલુ થઇ રહ્યું છે...😍😍_*

*_અમારા જેવી વેરાયટી નો ખજાનો_*
*_અમારા જેવો સ્વાદ_*
*_અમારા જેવી ઓફર_*

*_બીજે ક્યાય નહિ મળે તેની 1️⃣0️⃣0️⃣% ગેરેંટી..._*

*જરૂર થી પધારો પુરા પરિવાર સાથે...*

વધુ માહિતી માટે સંપર્ક કરો...9998123786 8866980313

*_RAJWADI MALAI GOLA 🍨🍨_*_Celebrating 4th Anniversary 🤩🥳_*ભરૂચ ના તમામ લોકો નો ખુબ ખુબ આભાર કે અમોને એટલો બધો પ્રેમ આપ્ય...
21/12/2022

*_RAJWADI MALAI GOLA 🍨🍨_*

_Celebrating 4th Anniversary 🤩🥳_

*ભરૂચ ના તમામ લોકો નો ખુબ ખુબ આભાર કે અમોને એટલો બધો પ્રેમ આપ્યો...🙏🏻*

_એ ભરૂચ ના તમામ નાગરિકો માટે અમે લઇ ને આવ્યા છીએ સુપર ડુપર ઓફર..._🤗🤗

*_તમામ ડીશ માં 5️⃣0️⃣% ઓફ...😳😳🤩🤩😍😍_*

*જી હા...રજવાડી મલાઈ ગોલા ઉજવી રહ્યું છે એનિવર્સરી...*

*તો આ ઓફર નો લાભ લેવાનું ચૂકશો નહિ...👍🏻👍🏻*

*✔️✔️ તારીખ 21-12-2022 થી 30-12-2022 સુધી આ ધમાકેદાર ઓફર નો લાભ લઇ શકો છો...*

_ડ્રીમ લેન્ડ પ્લાઝા, સિવિલ હોસ્પિટલરોડ, જીન કમ્પાઉન્ડ, ભરૂચ_

વધુ માહિતી માટે સંપર્ક કરો

https://instagram.com/rajwadi_malai_gola_bharuch?igshid=YmMyMTA2M2Y=

📞 : 09998123786

*_ભરૂચ ના લોકો થઇ જાવ તૈયાર...😋😋_**_રજવાડી ક્રીમ ઝોન નું નવું નજરાણું....😍😍_**_RAJWADI MALAI GOLA 🍨🍨_**આ આકરા તાપ વચ્ચે ...
13/11/2022

*_ભરૂચ ના લોકો થઇ જાવ તૈયાર...😋😋_*

*_રજવાડી ક્રીમ ઝોન નું નવું નજરાણું....😍😍_*

*_RAJWADI MALAI GOLA 🍨🍨_*

*આ આકરા તાપ વચ્ચે તમારા પેટ માં મેળવો ઠંડક એ પણ અમારા દ્વારા....*

_Please Join Us For a THE OFFERS_

*જો બકા ઓફર તો રજવાડી મલાઈ ગોલા જ આપી શકે હો...😉😉*

*_ઓફર...ઓફર...ઓફર..._*

*_મેળવો તમામ ડીશ ઉપર અધધધ...😳😳_*

*_50% ડિસ્કાઉન્ટ...😍🥳🤩_*

*તારીખ યાદ રાખજો...14/11/22 થી 23/11/22 સુધી...*

*આ અનમોલ ઓફર નો લાભ લેવાનું ચૂકશો નહિ...*

*સમય સવારે 11 વાગ્યા થી સાંજે 11.pm વાગ્યા સુધી..*

😍 BURFF & BERRIES
😍 DAILY MILK CADBURY
😍 SMOKE FOG OREO

*સ્થળ બરાબર યાદ રાખજો...*

*_ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ રોડ, બીગબઝાર ની બાજુમાં, ભરૂચ..._*

*રજવાડી મલાઈ ગોલા આપને આવકારે છે...🙏🙏*

*📸 :https://instagram.com/rajwadi_malai_gola_bharuch?igshid=YmMyMTA2M2Y=

*📪 :* https://www.facebook.com/profile.php?id=100008895097574

*🎥:* https://youtube.com/channel/UCh914NNQhWhXLT43NkdOuhg

📞 : 09998123786

🪀: https://wa.me/919998123786?text=Hello,%20I%20Seen%20Your%20Add%20In%20Whatsapp%20Business%20Network

17/11/2021
TODAY LAUNCHING NEW VARIETY BULLET BAHUBALI DISH 😍😍😍રજવાડી ક્રીમ ઝોન નું છેલ છબીલું નઝરાણું...😍😍ભલા માણસ...આને કહેવાય ઓફ...
02/09/2021

TODAY LAUNCHING NEW VARIETY
BULLET BAHUBALI DISH 😍😍😍

રજવાડી ક્રીમ ઝોન નું છેલ છબીલું નઝરાણું...😍😍

ભલા માણસ...આને કહેવાય ઓફર નો બાપ...

આવી ઓફર નાં તો કોઈએ આપી છે અને નાં તો કોઈ આપશે...

આ ઓફર તો માત્ર રજવાડી ક્રીમ ઝોન માં જ હો...

BULLET BAHUBALI DISH 🏍️

મિત્રો આ ડીશ...જેની કિંમત 1995/- રૂપિયા છે...

આ ડીશ આખી ખાનાર ને મળશે બુલેટ બાઈક...😱😱

જી હા...આપે બરાબર જ વાંચ્યું...

માત્ર એક વ્યક્તિ ને મળશે બુલેટ બાઈક...માટે આપ આજે જ પધારો...

જો આપ આ ઓફર નો લાભ લેવા માંગતા હો તો એક દિવસ આગાઉ અમને ઓર્ડર આપવો જરૂરી છે...

તો મિત્રો આ *છેલ છબીલું નઝરાણું* લેવા આજે જ પધારો...

સ્થળ :
7 - 8, ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ રોડ, બીગબઝાર ની બાજુમાં, ભરૂચ...

*📸 :* https://www.instagram.com/rajwadi_cream_zone_bharuch?r=nametag
*📸 :* https://www.instagram.com/rajwadi_malai_gola_official

*📪 :* https://www.facebook.com/profile.php?id=100008895097574

*🎥:* https://youtube.com/channel/UCh914NNQhWhXLT43NkdOuhg

📞 : 09998123786

🪀: https://wa.me/919998123786?text=Hello,%20I%20Seen%20Your%20Add%20In%20Whatsapp%20Business%20Network

BULLET BAHUBALI DISH LAUNCHING DHAMAKEDAR OFFER...!!!😍😍હે ભૂરા...ક્યાય સાંભળી છે ગોલા માં આવી ઓફર..?🤔નહિ ને...નો જ આપે બ...
31/08/2021

BULLET BAHUBALI DISH LAUNCHING
DHAMAKEDAR OFFER...!!!😍😍

હે ભૂરા...ક્યાય સાંભળી છે ગોલા માં આવી ઓફર..?🤔

નહિ ને...

નો જ આપે બકા કોઈ...

પધારો *રજવાડી ક્રીમ ઝોન* માં આપના મનપસંદ વેરાયટી ના ગોલા ખાવા...

અને મેળવો એક ધમાકેદાર ઓફર નો લાભ...

તારીખ 1️⃣ સપ્ટેમ્બર થી 1️⃣5️⃣ સપ્ટેમ્બર સુધી મેળવો આ લાજવાબ ઓફર નો લાભ..._

રજવાડી ક્રીમ ઝોન માં મળતી તમામ વેરાયટી ની ડીશ માં...🤔

5️⃣0️⃣% OFF...😳😳😍😍🥳🥳🥳

ભરૂચ ની સ્વાદપ્રિય જનતા ને સહર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે ફરીવાર ધામેકાદાર ઓફર રાખેલ છે તો અમારી શાખા માં પધારવા ભાવભીનું આમંત્રણ આપીએ છીએ....

સ્થળ :
7 - 8, ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ રોડ, બીગબઝાર ની બાજુમાં, ભરૂચ...

*📸 :* https://www.instagram.com/rajwadi_cream_zone_bharuch?r=nametag
*📸 :* https://www.instagram.com/rajwadi_malai_gola_official

*📪 :* https://www.facebook.com/profile.php?id=100008895097574

*🎥:* https://youtube.com/channel/UCh914NNQhWhXLT43NkdOuhg

📞 : 09998123786

🪀: https://wa.me/919998123786?text=Hello,%20I%20Seen%20Your%20Add%20In%20Whatsapp%20Business%20Network

રજવાડી ક્રીમ ઝોન નું છેલ છબીલું નઝરાણું...😍😍ભલા માણસ...આને કહેવાય ઓફર નો બાપ...આવી ઓફર નાં તો કોઈએ આપી છે અને નાં તો કોઈ...
31/08/2021

રજવાડી ક્રીમ ઝોન નું છેલ છબીલું નઝરાણું...😍😍

ભલા માણસ...આને કહેવાય ઓફર નો બાપ...

આવી ઓફર નાં તો કોઈએ આપી છે અને નાં તો કોઈ આપશે...*

આ ઓફર તો માત્ર રજવાડી ક્રીમ ઝોન માં જ હો...

BULLET BAHUBALI DISH 🏍️_

મિત્રો આ ડીશ...જેની કિંમત 1995/- રૂપિયા છે...

આ ડીશ આખી ખાનાર ને મળશે બુલેટ બાઈક...😱😱

જી હા...આપે બરાબર જ વાંચ્યું...

માત્ર એક વ્યક્તિ ને મળશે બુલેટ બાઈક...માટે આપ આજે જ પધારો...

જો આપ આ ઓફર નો લાભ લેવા માંગતા હો તો એક દિવસ આગાઉ અમને ઓર્ડર આપવો જરૂરી છે...

તો મિત્રો આ *છેલ છબીલું નઝરાણું* લેવા આજે જ પધારો...

સ્થળ :
7 - 8, ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ રોડ, બીગબઝાર ની બાજુમાં, ભરૂચ...

*📸 :* https://www.instagram.com/rajwadi_cream_zone_bharuch?r=nametag
*📸 :* https://www.instagram.com/rajwadi_malai_gola_official

*📪 :* https://www.facebook.com/profile.php?id=100008895097574

*🎥:* https://youtube.com/channel/UCh914NNQhWhXLT43NkdOuhg

📞 : 09998123786

🪀: https://wa.me/919998123786?text=Hello,%20I%20Seen%20Your%20Add%20In%20Whatsapp%20Business%20Network

10/06/2021

BIG RAJWADI JAMBO GOLA for RS.500 | family gola | bharat street food

This place in Ankleshwar is known for famous mawa malai gola. People come from far to eat dried fruits and whipped cream mawa malai gola. Rajwadi Mawa Malai is a very famous and very old name. It was established in the year 1995. If you come to Ankleshwar, you must try the famous gola here....

Follow:-
Follow:-
Follow:-
Follow:-
Follow:-

Rajwadi Cream Zone

Gattu School Rd, Opp. Joggers Park, Tulsikinj Society, GIDC, Ankleshwar GIDC, Ankleshwar, Gujarat 393002

099981 23786

https://maps.app.goo.gl/DynrZahUPd5LSG5b8

*_TAG YOUR GOLA LOVERS FRIENDS...!!! 🥳🥳_*_શું તમે ગોલા પ્રેમી છો??? 😍😍__શું તમને ગોલા ખુબ જ ભાવે છે?? 😍😍_*તો વ્હાલા મિત્...
02/06/2021

*_TAG YOUR GOLA LOVERS FRIENDS...!!! 🥳🥳_*

_શું તમે ગોલા પ્રેમી છો??? 😍😍_
_શું તમને ગોલા ખુબ જ ભાવે છે?? 😍😍_

*તો વ્હાલા મિત્રો આ પોસ્ટ તમારા માટે જ છે....*

*રજવાડી ક્રીમ ઝોન અવનવી વેરાયટી અને સ્વાદ થી ભરપુર ગોલા લઇ ને આવ્યા છીએ તમારી પાસે....😍🥳*

*એક વાર ખાશો તો ખાતા રહી જશો...😋😋*

*_ક્યારેય ના સાંભળેલી અને ક્યારેય ના લીધેલી ઓફરો થી ભરપુર ગોલા આપની માટે... 🤩🤩_*

*_ક્યારેય ના ચાખેલા અને ક્યારેય ના સાંભળેલા એવા અવનવી વેરાયટી થી ભરપુર ગોલા આપના માટે... 🍨🥳_*

*ટેગ કરો તમારા એ ભરૂચ ના ગોલા પ્રેમી લોકો ને...*

*જે રહી ગયા છે તે આજે જ આવો....🍨🍨*

સ્થળ :
ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર, સિવિલ હોસ્પિટલ રોડ, બીગબઝાર ની બાજુમાં, ભરૂચ...

*આ ઉપરાંત અમારી અન્ય બ્રાન્ચ સુરત, અંકલેશ્વર અને ભરુચ માં પણ છે...*

*📸 :* https://www.instagram.com/rajwadi_cream_zone_bharuch?r=nametag
*📸 :* https://www.instagram.com/rajwadi_malai_gola_official

*📪 :* https://www.facebook.com/profile.php?id=100008895097574

*🎥:* https://youtube.com/channel/UCh914NNQhWhXLT43NkdOuhg

📞 : 09998123786

🪀: https://wa.me/919998123786?text=Hello,%20I%20Seen%20Your%20Add%20In%20Whatsapp%20Business%20Network

Address

Bharuch
392001

Opening Hours

Monday 11am - 11pm
Tuesday 11am - 11pm
Wednesday 11am - 11pm
Thursday 11am - 11pm
Friday 11am - 11pm
Saturday 11am - 11pm
Sunday 11am - 11pm

Telephone

+919998123786

Alerts

Be the first to know and let us send you an email when Rajwadi Malai Gola posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajwadi Malai Gola:

Shortcuts

Share