Agrawal General Store

Agrawal General Store Agrwal genral store is renamed agrwal store and shifted to Agrwal complex , dabhoi road ,bodeli

27/06/2023


27/06/2023


11/11/2022
અગ્રવાલ સ્ટોર જે પોતાના ગ્રાહકો ની સગવડ તા ની સાથે નવી જગ્યા અને વધુ સુવિધા ઓ સાથે શરૂઆત થઈ ગઈ છે તો દરેક માનીતા ગ્રાહકો...
11/11/2022

અગ્રવાલ સ્ટોર જે પોતાના ગ્રાહકો ની સગવડ તા ની સાથે નવી જગ્યા અને વધુ સુવિધા ઓ સાથે શરૂઆત થઈ ગઈ છે તો દરેક માનીતા ગ્રાહકો એ એક વાર જરૂર મુલાકાત લેવી.

જ્યાં એક જ જગ્યા એ તમને દરેક જાત ના તેલ જેમ કે કપાસિયા તેલ, સીંગતેલ, સરસવ તેલ, સૂરજમુખી તેલ, મકાઈ તેલ અને દરેક સારી કંપની ના નાના મોટા બધા પેકિંગ માં મળશે.

જ્યાં તમને દરેક જાત ના અનાજ , કઠોળ , લોટ , ઇન્સ્ટન્ટ લોટ , ફરાળી આઈટમ અને કરિયાણા ની દરેક વસ્તુ બજાર કરતા વ્યાજબી ભાવે અને સારી ક્વોલટી ની મળશે.

જ્યાં તમને દરેક સારા નરસા પ્રસંગ માટે સીધું - સામાન મળશે તથા આખું વર્ષ ભરી શકાય એવા ઘઉં, ચોખા, તુવેરદાળ, મરચુ, કુંમઠી મરચુ , હળદર, ધાણા જીરું , અજમો, ગરમ મસાલો, રાઈ, જીરું , કોકમ, તેજાના મસાલા વગેરે મળશે.

દરેક જાત ના ડ્રાય ફ્રુટ જેમ કે કાજુ , બદામ , ખજૂર , દ્રાક્ષ , પિસ્તા , અખરોટ , અંજીર , આલુ , ખજૂર, મિક્સ ડ્રાય ફ્રુટ, મમરો બદામ , ચીક્કી , સોલટેડ કાજુ/ બદામ / પિસ્તા પણ મળશે.

તો બોડેલી અને તેની આસપાસ ના લોકો ને વિનંતી કે એક વાર અમારી દુકાન ની મુલાકાત જરૂર લેજો.

!!જય શ્રી સીતા રામ!!પ્રભુ શ્રી સીતરામજી અને કુળદેવી માં કેલા દેવી ની અસીમ કૃપાથી આપની પોતાની દુકાન"અગ્રવાલ જનરલ સ્ટોર" શ...
10/11/2022

!!જય શ્રી સીતા રામ!!

પ્રભુ શ્રી સીતરામજી અને કુળદેવી માં કેલા દેવી ની અસીમ કૃપાથી આપની પોતાની દુકાન
"અગ્રવાલ જનરલ સ્ટોર" શાક માર્કેટ માં આવેલી નું
સ્થાળાંતર કરી ને અમે
"અગ્રવાલ સ્ટોર" ના નવા નામે અને નવા સ્થળ દુકાન નંબર ૬ /૭ અગ્રવાલ કોમ્પલક્ષ, ડભોઇ રોડ ઉપર લાવી રહ્યા છે.
New Address -
Agrawal Store, Agrawal Complex, Dabhoi Road, Bodeli.

માનનીય શ્રી ગ્રાહક મિત્રો , વ્યાપારી મિત્રો અને વડીલો ના સાથ સહકાર ને કારણે અને ભવિષ્ય માં પણ એવોજ સાથ સહકાર મળે તે માટે તથા ગ્રાહકોની અનુકૂળતા અને અમે સારી રીતે સેવા આપી શકીએ એ માટે અમે સ્થળાંતર કરી રહ્યા છે.

શુક્રવાર , ૧૧/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૧૧ પછી શુભ આરંભ થશે

સ્થળ:- દુકાન નંબર ૬/૭ , અગ્રવાલ કોમ્પલેક્ષ, ડભોઇ રોડ, બોડેલી

આપણા માનીતા
જુગલકિશોર અગ્રવાલ - ૯૪૨૮૧૭૦૨૪૪
દીપક અગ્રવાલ - ૯૮૭૯૩૩૫૮૪૪

Agrawal General Store now on facebook
29/07/2021

Agrawal General Store now on facebook

Address

Agrwal Complex, Dabhoi Road , Bodeli
Chhota Udepur
391135

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

+919879335844

Website

Alerts

Be the first to know and let us send you an email when Agrawal General Store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Agrawal General Store:

Share