Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha

Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha, Arts & Crafts Store, RaviSilverArt, Diyodar.

जैन मंदिर, वैष्णव मंदिर,ओडर मुजब सोना चांदी, तांम्बा,की 20 गेज,चद्दर पे ऐम्बोज, से,पिछवाई, पट्ट,तोरण, सिलींग,तैयार करने वाला
वकँ सोप :धातु शिल्प कला कारीगर विकास ट्रस्ट : र.नं: F/7108 बनासकांठा जयंतिभाई सुथार मो,9898627385
गाँव:कुवाला बनासकांठा गुजरात

हथकरघा विरासतहर धागे में बसी है भारत की संस्कृति, शिल्पकला और पीढ़ियो से चली आ रही विरासत।
05/08/2026

हथकरघा विरासत

हर धागे में बसी है भारत की संस्कृति, शिल्पकला और पीढ़ियो से चली आ रही विरासत।

ચામુંડા માતા ની કૃપા થી મારે આંગણે ન્યુ એકટીવા લાવેલ શુભ મુહૂર્ત કરેલ બેટા જીનલ જે સુથાર ખૂબ ખૂબ અભિનંદન
05/08/2026

ચામુંડા માતા ની કૃપા થી મારે આંગણે ન્યુ એકટીવા લાવેલ શુભ મુહૂર્ત કરેલ બેટા જીનલ જે સુથાર ખૂબ ખૂબ અભિનંદન

01/08/2026

जैन मंदिर मै चांदी की चद्दर मे पिछवाई नक्काशी हस्तकला से तैयार करने वाला बनासकांठा धातुशिल्प कला कारीगर जयंतीभाई सुथार ओडर के लिए संपर्क करे 9898627385

નડાબેટનું સ્મૃતિચિહ્ન બનાસકાંઠાની ધાતુશિલ્પ કલાની ઓળખ બન્યું, વાવ-થરાદ વહીવટી તંત્રની મહેનતથી દિલ્હી સુધી પહોંચી સ્થાનિક...
30/07/2026

નડાબેટનું સ્મૃતિચિહ્ન બનાસકાંઠાની ધાતુશિલ્પ કલાની ઓળખ બન્યું, વાવ-થરાદ વહીવટી તંત્રની મહેનતથી દિલ્હી સુધી પહોંચી સ્થાનિક કારીગરોની કલા

વાવ-થરાદ: ભાભર તાલુકાના કુવાળા ગામના પરંપરાગત ધાતુ શિલ્પકાર જયંતિભાઈ શીવરામભાઈ સુથારની અદભૂત હસ્તકલા અને સૂક્ષ્મ કારીગરીને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયું છે. લાખણી તાલુકાના નાણી ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાત સરકારના મંત્રીઓના હસ્તે ભેટરૂપે અર્પણ કરવામાં આવેલું નડાબેટ સીમા દર્શનનું વિશિષ્ટ સ્મૃતિચિહ્ન જયંતિભાઈ સુથારે પોતાની હાથની કારીગરીથી તૈયાર કર્યું હતું.
જયંતિભાઈ સુથારે 20 ગેજની તાંબાની પ્લેટ પર 32×26 ઈંચની સાઇઝમાં હથોડા અને ટાંકણાની મદદથી સંપૂર્ણપણે હાથથી ઉપસાવીને આ કલાત્મક સ્મૃતિચિહ્ન તૈયાર કર્યું હતું. અનેક દિવસોની મહેનત, સૂક્ષ્મ કારીગરી, ચોકસાઈ અને ધીરજના પરિણામે તૈયાર થયેલી આ કળાકૃતિમાં નડાબેટ સીમા દર્શનનું સુંદર પ્રતિબિંબ જોવા મળે છે.

ગત 31 માર્ચે નાણી ગામે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત પ્રસંગે આ સ્મૃતિચિહ્ન ભેટ આપવામાં આવ્યું હતું. ભાભર તાલુકાના એક નાના ગામના પરંપરાગત કારીગર દ્વારા તૈયાર કરાયેલી આ કૃતિ વડાપ્રધાન સુધી પહોંચતાં સમગ્ર વાવ-થરાદ અને બનાસકાંઠા વિસ્તાર માટે ગૌરવની લાગણી પ્રસરી છે.

જયંતિભાઈ સુથાર છેલ્લા 36 વર્ષથી પોતાની વંશપરંપરાગત ધાતુ શિલ્પકળાને જીવંત રાખી રહ્યા છે. તેઓ ચાંદી અને તાંબાની 18થી 20 ગેજની શીટ પર હથોડી-ટાંકણાથી કોતરણી અને ઉપસાવવાની પરંપરાગત પદ્ધતિથી વિવિધ મૂર્તિઓ, પીછવાઈ, સીલિંગ, પટ્ટચિત્ર અને એન્ટિક વોલપીસ સહિતની અનેક કલાત્મક કૃતિઓ તૈયાર કરે છે.
તેમની કારીગરીથી તૈયાર કરાયેલું ચાંદીનું પીછવાઈ કોતરકામ દેવભૂમિ દ્વારકાધીશ મંદિરના મુખ્ય દ્વાર પર પણ કંડારવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો અને વિદેશની અનેક સંસ્થાઓ તથા મંદિરો માટે પણ તેઓ અનેક વિશિષ્ટ ધાતુ શિલ્પકૃતિઓ તૈયાર કરી ચૂક્યા છે.

સિદ્ધપુરના રુદ્રમાળ ખાતે વિક્રમ સંવત 1202થી વિશ્વકર્મા વંશના આશરે 1000 કારીગરો દ્વારા કારીગરી કરવામાં આવતી હોવાના ઐતિહાસિક વારસાને આજની પેઢી સુધી જીવંત રાખવામાં જયંતિભાઈ સુથારનું મહત્વનું યોગદાન રહ્યું છે. લુપ્ત થતી પરંપરાગત ધાતુ શિલ્પકળાને નવી ઓળખ અને પ્રોત્સાહન મળે તે માટે તેમની આ કળાને Gi teg અપાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જયંતિભાઈ સુથારે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તકલા અને પરંપરાગત કારીગરોને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે અમારી વંશપરંપરાગત કળાને આ રીતે સન્માન અને ઓળખ મળવી એ અમારા માટે ગૌરવની વાત છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”
વિવિધ એવોર્ડથી સન્માનિત
જયંતિભાઈ સુથારને તેમની આગવી ધાતુ શિલ્પકળા બદલ કમિશનર, કુટિર ઉદ્યોગ વિભાગ, ગુજરાત રાજ્ય તરફથી ધાતુશિલ્પ એવોર્ડમાં પ્રથમ ક્રમ સહિત વિશ્વકર્મા રત્ન એવોર્ડ, ગોલ્ડન કતાર મિલિટરી એવોર્ડ અને અતુલ્ય વારસો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે કલાતીર્થ સ્મૃતિ એવોર્ડની સન્માન પ્રક્રિયા બાકી હોવાનું જણાવાયું છે.
અગાઉ પણ અનેક વિશિષ્ટ કૃતિઓ તૈયાર કરી
જયંતિભાઈ સુથાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં અપાયેલું નડાબેટ સીમા દર્શનનું સ્મૃતિચિહ્ન ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી માટે પણ કલાત્મક કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. શ્રી દ્વારકાધીશ મંદિરના મુખ્ય દ્વાર પર પીછવાઈ પટ્ટનું કોતરકામ, પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અંબાજીનું ચિત્ર, સુઈગામ પ્રાંત કચેરી ખાતે નકશા આધારિત ચિત્ર તેમજ શ્રી અંબાજી મંદિરમાં અંબાજીનું કલાત્મક ચિત્ર સહિતની અનેક કૃતિઓ તેમની કારીગરીની ઓળખ બની છે.

કુવાળા ગામના આ પરંપરાગત કારીગર દ્વારા લુપ્ત થતી ધાતુ શિલ્પકળાને જીવંત રાખી તેને નવી ઓળખ અપાવવાના પ્રયાસોને સ્થાનિક સ્તરે પણ આવકાર મળી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટરૂપે અર્પણ કરાયેલું નડાબેટ સીમા દર્શનનું સ્મૃતિચિહ્ન હવે કુવાળા ગામની પરંપરાગત કલા, વિશ્વકર્મા કારીગરોની કુશળતા અને વાવ-થરાદ વિસ્તારની સર્જનાત્મક પ્રતિભાનું ગૌરવ વધારતું બન્યું છે.

27/07/2026

बनाहकांठा धातुशिल्प कला पिछवाई कारीगर जयंतीभाई सुथार संपर्क 9898627385

25/07/2026

बनासकांठा धातुशिल्प कला कारीगर जयंतीभाई सुथार संपर्क 9898627385

14/07/2026

*⚒️ ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ, કુવાળા ⚒️*
*"કલા શીખો, કલા જાળવો, કલા વધારો"*
---
*ટ્રસ્ટ નું કામ:*
*સંસ્થા:* ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ, કુવાળા - ભાભર, બનાસકાંઠા ઉત્તર ગુજરાત
*ગુરુ:* માસ્ટર કારીગર *શ્રી જયંતિભાઈ સુથાર*
*ઉદ્દેશ:* નવી પેઢીને બનાસકાંઠાની 800 વર્ષ જૂની હસ્તકલા સાથે જોડવી

*📚 વિદ્યાર્થીઓ માટે શું કર્યું:*
1. *માહિતી સેમિનાર:* શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ધાતુશિલ્પ વિશે માહિતી આપી
2. *પ્રેક્ટિકલ ડેમો:* તાંબા-ચાંદી પર હથોડી-ટાંકણા થી કેવી રીતે કામ થાય એ જીવંત બતાવ્યું
3. *માર્ગદર્શન:* હસ્તકલા ને રોજગાર તરીકે કેવી રીતે અપનાવી શકાય એની સમજ આપી
4. *વારસો:*હસ્તકલા"બનાસકાંઠા ધાતુશિલ્પ" નું મહત્વ સમજાવ્યું

*🌟 જયંતિભાઈ નો સંદેશ વિદ્યાર્થીઓ માટે:*
*"મોબાઈલ માં સમય બગાડો નહીં, હાથ માં હુન્નર લાવો"*
*"મશીન થી નકલ બને, પણ હાથ થી આત્મા આવે"*

*🏅 ટ્રસ્ટ ની સિદ્ધિઓ:*
1. NIFT ગાંધીનગર ના 60 વિદ્યાર્થીઓને તાલીમ
2. ગામ-ગામ માં નિ:શુલ્ક કારીગરી વર્કશોપ
3. PM મોદી સુધી કુવાળાની કલા પહોંચાડી
4. યુવાનોને સ્વરોજગારી સાથે જોડ્યા
5. ગુજરાત રાજ્ય હસ્તકલા ધાતુશિલ્પ એવોર્ડ 2021 વર્ષ સન્માનિત થયેલ

કુવાળાના ટ્રસ્ટ અને જયંતિભાઈ ના કારણે આજે બનાસકાંઠાની કલા ફક્ત મંદિરો પૂરતી સીમિત નથી રહી.
એ હવે ફેશન, ડિઝાઇન અને આખા દેશના યુવાનો સુધી પહોંચી છે 🙏

*સો સલામ આવા ગુરુ અને ટ્રસ્ટ ને*
098986 27385

* *

12/07/2026

तांम्बा,चांदी,सोना,मे पिछवाई,पट्ट,हस्तकला तैयार किया जैन मंदिर मध्यप्रदेश मे
गुजरात के बनासकांठा धातुशिल्प कला कारीगर जयंतीभाई सुथार
वकँसोप, रवि सिल्वर आर्ट कुवाला
मो,9898627385

11/07/2026

राष्ट्रीय फैशन प्रौद्योगिकी संस्थान वस्त्र मंत्रालय, भारत सरकार विधाथीँ को धातुशिल्प कला कारीगर विकास ट्रस्ट ,बनासकांठा ,जयंतीभाई सुथार द्वारा ट्रेनिंग दिया

09/07/2026

Banaskantha Metal Craft
बनासकांठा धातुशिल्प
બનાસકાંઠા ધાતુશિલ્પ

Address

RaviSilverArt
Diyodar
385320

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhatu Shilp kala Karigars Vikas Trust Banashkatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share