09/06/2026
🚴♀️ વિશ્વ સાઇકલ દિવસ ઉજવણી નિમિત્તે
જેતપુરમાં સૌપ્રથમ વખત 👩 તમામ ઉંમરની બહેનો માટે 🚴♀️
અસ્મિતા સાઇકલિંગ સ્પર્ધા– જેતપુર શહેર,
ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા અસ્મિતા સાઇકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 તારીખ: 14 જૂન 2026, રવિવાર
📍 સ્થળ: નકલંક આશ્રમ રોડ, જેતપુર શહેર
⏰ સમયપત્રક:
📝 રિપોર્ટિંગ: સવારે 6:30 થી 7:00 વાગ્યા સુધી
🚴 સ્પર્ધા સમય: સવારે 7:00 થી 8:30 વાગ્યા સુધી
👩 તમામ ઉંમરની બહેનો વિશેષ સ્પર્ધા.
✅ 5 કિ.મી. અને 10 કિ.મી. સાઇકલિંગ રેસ
💰 કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી વગર
🏅 ભાગ લેનાર તમામ બહેનોને મેડલ અને પ્રમાણપત્ર (Certificate) આપવામાં આવશે.
📞 વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે:
https://form.svhrt.com/6a268c9e03c6fd9c4231fde6
📱 99790 24350
📱 9998 34 77 11
આવો, "ખેલ સે હી હૈ પહેચાન" ના સંદેશ સાથે સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપીએ.
આયોજક:
🚴 Cycling Association Rajkot
Supported By:
🏆 Cycling Association Rajkot
🏆 Gujarat Sports JND
🏆ક્રીડા ભારતિ
બધી બહેનોને હાર્દિક આમંત્રણ! 🌸🚴♀️🏅