Grace India Mart

Grace India Mart Super Market

અમે જેતપુર માં નીચે નાં સરનામે તારીખ 17 jan થી 04 Feb સુધી મળીશું.*હેંડી ક્રાફટ ઉત્સવ**સ્ટોલ નંબર 54*સરદાર ચોક, આશ્રમ રો...
17/01/2024

અમે જેતપુર માં નીચે નાં સરનામે તારીખ 17 jan થી 04 Feb સુધી મળીશું.
*હેંડી ક્રાફટ ઉત્સવ*
*સ્ટોલ નંબર 54*
સરદાર ચોક, આશ્રમ રોડ, રૈયાણી ફાર્મ જેતપુર
વધુ માહિતી માટે
8511972272

તમારે ફ્રી માં કઈ છત્રી જોઈએ છે ? છત્રી મેળવા શું કરવાનું ? 1) નીચે આપેલ છત્રી નું નામ અથવા ક્રમ તમારે કૉમેન્ટ માં લખવા ...
30/06/2023

તમારે ફ્રી માં કઈ છત્રી જોઈએ છે ?

છત્રી મેળવા શું કરવાનું ?

1) નીચે આપેલ છત્રી નું નામ અથવા ક્રમ તમારે કૉમેન્ટ માં લખવા નું.
2) આ ફેસબુક પેજ ને લાઇક કરવું.
3) તમારી વોલ ઉપર આ પોસ્ટ ને શેર કરવા ની.
4) તમે જોડાયેલા હોય એવા 10 ફેસબુક ગ્રુપ માં આ પોસ્ટ શેર કરવા ની.
5) નીચે આપેલ વોટસઅપ ગ્રુપ માં જોડાઈ જવું.

કોઈ પણ 5 લકી વિનર ને મળશે ફ્રી છત્રી ( જેના ફોટો અમે અહીંયા આ પોસ્ટ માં અને અમારા પેજ માં શેર કરશું નામ સાથે.

*GRACE INDIA MART*
https://chat.whatsapp.com/KvTIsS2qIMj8CvaJuagsMw

*PRODUCT* 👇🏻
http://www.graceindiamart.co.in

નોંધ: - તમારી વોલ પર શેર, 10 ફેસબુક ગ્રુપ માં શેર અને વોટસએપ ગ્રૂપ માં જોડાયેલા હોય તેમ તમામ સ્ક્રીન શોટ લઈ અને સાચવી રાખવા. તમારું નામ વીનર તરીકે જાહેર થશે તો પ્રૂફ માં તમારે આપવા નાં રહસે અને વિનર જાહેર થયા તારીખ સુધી શેર કરાયેલ હોવું જોઈએ

વિનર તારીખ 10/07/23 નાં રોજ જાહેર કરવા માં આવશે.

*ફાયનલ નિર્ણય ગ્રેસ ઇન્ડિયા બિઝનેસ હાઉસ નો રહેશે.*
*ઉપર ની કોઈ પણ વિગત પોસ્ટ કર્તા ને બંધન કર્તા નથી*

*GRACE INDIA MART**4 Item Only Rs 359* 😱(OFFER VALID TILL 30/06/23)*1 BOTTEL UMBRELLA ( Rs 229)**1 POCKET RAIN COAT ( Rs...
28/06/2023

*GRACE INDIA MART*

*4 Item Only Rs 359* 😱

(OFFER VALID TILL 30/06/23)

*1 BOTTEL UMBRELLA ( Rs 229)*
*1 POCKET RAIN COAT ( Rs 50 )*
*1 WATERPROOF BAG COVER (Rs 129)*
*1 WATERPROOF MOBILE POUCH (Rs 45)*

(Online Rate Rs 1100)

Our Rate *~Rs 453~*

❤️ *Monsoon Special Combo Offer* ❤️

*4 Item Only Rs 359* 😱

❤️ DM For Best Rate With *Free Delivery* In *All INDIA*

🪀 *Touch to Shop* 👉🏻8511872272

To Get Regular Update Ask To Join In WhatsApp Group

*SHOP NOW*👇🏻
www.graceindiamart.co.in

*ગ્રેસ ઇન્ડિયા માર્ટ* માં હવે આપણાં પોતાના પ્લાન્ટ માં બ્લેન્ડ થયેલી  *ગ્રેસ ચા* પણ મળશે, *એક વાર ટ્રાય કરશો તો બીજી વાર...
07/06/2023

*ગ્રેસ ઇન્ડિયા માર્ટ* માં હવે આપણાં પોતાના પ્લાન્ટ માં બ્લેન્ડ થયેલી *ગ્રેસ ચા* પણ મળશે,
*એક વાર ટ્રાય કરશો તો બીજી વાર પણ એજ જોસે*

હાલ માં 3 પ્રકારની ચા અવેલેબલ છે

- *મારવેલસ મોર્નિંગ* ( રિચ એરોમા અને લાઇટ ટેસ્ટ નાં ચાહકો માટે )
- *ડીલાઈટફૂલ પ્રીમિયમ* ( પ્રીમિયમ ટેસ્ટ માટે )
- *ફેમિલી સ્પેશિયલ (કડક)* (કડક ચા પીવાંના ચાહકો માટે )

💐💐 *OFFER* 💐💐

👉🏻 અત્યારે MRP ઉપર *5% થી 7% ડિસ્કાઉન્ટ* છે
👉🏻 500 Rs થી વધુની ખરીદી ઉપર *50 Rs નું કેસબેક* વાઉચર તો ખરાજ
👉🏻 *ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી* ( નો મીનીમમ ઓર્ડર વેલ્યુ)

*( આ સિવાય અમારા સરબત/જામ/અથાણાં/ મસાલા ટ્રાય કરવા નું ચૂકશો નહી)*

અત્યારે જ ઓર્ડર કરો
🪀 8511872272

પ્રોડક્ટ જોવા અથવા ખરીદવા
🔗 www.graceindiamart.co.in

*GRACE INDIA MART*

*100% કેસબેક* *100% કેસબેક**100% કેસબેક* *100% કેસબેક**100% કેસબેક* *100% કેસબેક*💃🏻🕺🏻💃🏻🕺🏻💃🏻😳😳😳😳 *FANTSTIC FRIDAY* 😱😱😱😱નમ...
02/06/2023

*100% કેસબેક* *100% કેસબેક*
*100% કેસબેક* *100% કેસબેક*
*100% કેસબેક* *100% કેસબેક*
💃🏻🕺🏻💃🏻🕺🏻💃🏻

😳😳😳😳
*FANTSTIC FRIDAY*
😱😱😱😱

નમસ્તે !
*ગ્રેસ ઇન્ડિયા ફેમિલી*

આજે આપ અમારી પાસે થી જે કંઈ પણ ખરીદી કરશો. એ ખરીદી ઉપર આપને *100% કેસબેક* વાઉચર મળશે. 😇

*જેટલા રૂપિયા ની ખરીદી કરશો સામે એટલા રૂપિયા નાં કુપન આપને મળશે*

👉🏻 500 Rs થી વધુ ની ખરીદી ઉપર ઓફર માન્ય
👉🏻 ઑફર ફક્ત આજ નાં દિવસ પુરતી માન્ય ( તારીખ 02/06/2023)
👉🏻 આજ ના દિવસએ આ એક ઑફર પૂરતા આગળનાં કોઈ પણ કુપન માન્ય રહેશે નહિ
👉🏻 આ કુપન હવે પછી ની દરેક 500 ની ખરીદી ઉપર 50 Rs બાદ મળતા રહશે

પ્રોડક્ટ જોવા અથવા ખરીદવા
🔗 www.graceindiamart.co.in

વધુ માહિતી માટે
🪀 085118 72272

*ગ્રેસ ઇન્ડિયા માર્ટ* માં હવે આપણાં પોતાના પ્લાન્ટ માં બનેલા ડીલિસિયસ *ગ્રેસ અથાણાં* પણ મળશે, *આખું વર્ષ ભરવા લાયક*હાલ મ...
29/05/2023

*ગ્રેસ ઇન્ડિયા માર્ટ* માં હવે આપણાં પોતાના પ્લાન્ટ માં બનેલા ડીલિસિયસ *ગ્રેસ અથાણાં* પણ મળશે,
*આખું વર્ષ ભરવા લાયક*

હાલ માં 4 ફ્લેવર હાજર માં મળશે.

- *ખાટી કેરી નું અથાણું* ( ઓરીજનલ ટ્રેડિશનલ ટેસ્ટ)
- *મિક્સ અથાણું* (ઓરિજનલ રાજસ્થાની ટેસ્ટ)
- *કેરી નું મીઠું અથાણું* (ગોળ કેરી જેવું સાકર માંથી બનાવેલું)
- *લીંબુનું મીઠું અથાણું* ( ખાટું મીઠું લીંબુનું અથાણું )

💐💐 *OFFER* 💐💐

👉🏻 અત્યારે MRP ઉપર *5% ડિસ્કાઉન્ટ* છે
👉🏻 500 Rs થી વધુની ખરીદી ઉપર *50 Rs નું કેસબેક* વાઉચર તો ખરાજ
👉🏻 *ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી* ( નો મીનીમમ ઓર્ડર વેલ્યુ)

*( આ સિવાય અમારા સરબત/જામ/ચા/ મસાલા ટ્રાય કરવા નું ચૂકશો નહી)*

અત્યારે જ ઓર્ડર કરો
🪀 8511872272

*GRACE INDIA MART*

SPECIAL DISCOUNTED RATE 🙈*Get 50 Rs Cashback Coupon On Every Rs 500+ Purchase**1000ML PLASTIC OIL DISPENSER*❤️ DM For Be...
27/05/2023

SPECIAL DISCOUNTED RATE 🙈

*Get 50 Rs Cashback Coupon On Every Rs 500+ Purchase*

*1000ML PLASTIC OIL DISPENSER*

❤️ DM For Best Rate With *Free Delivery* In All Gujarat

🤗 *Premium Quality Only*🤗

*GRACE INDIA MART*
🪀 *Tap To Chat* 👉
8511872272

To Get Regular Update Ask To Join In WhatsApp Group And Get *50 Rs* Cashback Voucher

*ગ્રેસ ઇન્ડિયા માર્ટ* માં હવે આપણાં પોતાના પ્લાન્ટ માં બનેલા ડીલિસિયસ *ગ્રેસ સરબત* પણ મળશે, હાલ માં 5 ફ્લેવર હાજર માં મળ...
27/05/2023

*ગ્રેસ ઇન્ડિયા માર્ટ* માં હવે આપણાં પોતાના પ્લાન્ટ માં બનેલા ડીલિસિયસ *ગ્રેસ સરબત* પણ મળશે,

હાલ માં 5 ફ્લેવર હાજર માં મળશે.

- *મેંગો મસ્તી* ( ઓરીજનલ કેસર કેરી ટેસ્ટ)
- *ઓરેન્જ* (ઓરિજનલ ટેંગી ટેસ્ટ)
- *પાન* (નાગર વેલ નાં પાન નાં ક્રસ સાથે)
- *મિલ્ક રોઝ* ( મિલ્ક માટે અને ક્રીમી ફીલ સાથે )
- *કોલ્ડ કોફી*( મિલ્ક માટે અને કોફી બીન્સ ક્રસ સાથે) ( મોસ્ટ સેલેબલ પ્રોડક્ટ )
💐💐 *OFFER* 💐💐

👉🏻 અત્યારે MRP ઉપર *5% ડિસ્કાઉન્ટ* છે
👉🏻 500 Rs થી વધુની ખરીદી ઉપર *50 Rs નું કેસબેક* વાઉચર તો ખરાજ
👉🏻 *ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી* ( નો મીનીમમ ઓર્ડર વેલ્યુ)

*( આ સિવાય અમારા અથાણાં/જામ/ચા/ મસાલા ટ્રાય કરવા નું ચૂકશો નહી આ સાથે અમે ઘર વપરાશ ની તમામ આઈટમ રાખીએ છીએ)*

અત્યારે જ ઓર્ડર કરો ( અથવા ગ્રુપ માં જોડાવા મેસેજ કરો)
🪀 8511872272

*GRACE INDIA MART*

Address

Junagadh

Alerts

Be the first to know and let us send you an email when Grace India Mart posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Grace India Mart:

Share