02/08/2020
પરમપિતા પરમાત્મા ની અસીમ કૃપા થી અમારા નવીન સાહસ નુ શુભારંભ તા.૩/૮/૨૦૨૦ ને સોમવાર ને સવારે ૯:૩૦ કલાકે કરી રહ્યા છીએ. તો સ્નેહીજનો , શુભેચ્છકો તથા સુપર મોલ ના દરેક ગ્રાહક મિત્રો ને પધારવા હાર્દિક આમંત્રણ છે.
*સુપર ફુડી*
પીઝા, સેન્ડવીચ, પાણી પુરી વગેરે .
શુભ સ્થળ : સુપર મોલ, વ્હાઇટ હાઉસ ફ્લેટ પાસે, હાઈવે રોડ, કલોલ.