Veer Bhathiji Indane

Veer Bhathiji Indane Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Veer Bhathiji Indane, Retail Company, 1030 Opp. Satkeval Mandir, Motizer, Kapadwanj.

11/03/2026

Save LPG

07/09/2024

Happy Ganesh chaturthi

07/09/2024

Happy Ganesh Chaturthi

22/11/2023
બહેનો,નમસ્કાર,શું આપ પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ જોડાણ મેળવવા નું ચુકી ગયા છો?જો આપનો જવાબ       “હા”    હો...
27/10/2023

બહેનો,
નમસ્કાર,
શું આપ પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ જોડાણ મેળવવા નું ચુકી ગયા છો?
જો આપનો જવાબ
“હા”
હોય તો
આપ સૌ બહેનો ને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે રક્ષાબંધન ના દિવસે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ જોડાણ આપવાની જાહેરાત કરી છે. અમારી ગેસ એજન્સી માં પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ જોડાણ ની નોધણી પણ ચાલુ થઇ ગયેલ છે. પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ જોડાણ મેળવવા માટે આપ શ્રી અમારી ગેસ એજન્સી માં નોધણી કરાવી શકો છો.
પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ જોડાણ ની નોધણી કરાવવા માટે આપ રૂબરૂ અમારી ગેસ એજન્સી ની કચેરી એ રાહુલભાઈ નો સંપર્ક કરવો.
પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ જોડાણ ની નોધણી કરાવવા માટે નીચે યાદી માં જણાવ્યા મુજબના અસલ પુરાવા સાથે A4 સાઈઝ માં (ફોટો કોપી) ઝેરોક્ષ સાથે અમારી કચેરી માં આજે જ રૂબરૂ સંપર્ક કરો.
૧. પરીવાર નું રાશન કાર્ડ.
૨. રાશન કાર્ડ માં સમાવિષ્ઠ તમામ સભ્યો ના આધાર કાર્ડ.
૩. લાભાર્થી બહેન ના બેંક ખાતા ની પાસબુક.
૪. લાભાર્થી બહેન ના પાસપોર્ટ સાઈઝ ના ફોટા-૨ નંગ.
૫. લાભાર્થી બહેન ના પરિવાર નો મોબાઈલ નંબર.
ખાસ નોધ:-
૧. ઉજ્જવલા યોજના અંગે વિગતવાર માહિતી અને માર્ગદર્શન ની જરૂર જણાય તો અમારા
ગ્રાહક સેવા કક્ષ નંબર-૦૨૬૯૧-૨૯૯૧૫૨, (ઓફીસ)
મોબાઈલ નંબર-૯૪૨૯૩૨૭૭૪૭,( માત્ર કોલ માટે )
માત્ર વોટ્સ એપ નંબર:-૮૭૮૦૧૦૫૧૭૧.
૨. નોધણી કરાવવા માટે આપ રૂબરૂ અમારી ગેસ એજન્સી ની કચેરી એ આવો અને જો આપને કોઈ અસુવિધા કે મુશ્કેલી પડે તો સંચાલક શ્રી સુરેશસિંહ (મો-૯૪૨૯૩૨૭૭૪૭) નો સંપર્ક કરવો.

આ યોજના નો લાભ આપના કુટુંબ પરીવાર, આપના પાડોશી, અને ગામના સૌ બહેનો ને અપાવવા માં આપનો સહયોગ આપશો.

વીર ભાથીજી ઇન્ડેન
ઇન્ડેન ગેસ ડીસ્ટ્રીબ્યુટર,
મોટીઝેર

24/10/2023

Address

1030 Opp. Satkeval Mandir, Motizer
Kapadwanj
387620

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+912691284601

Alerts

Be the first to know and let us send you an email when Veer Bhathiji Indane posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Veer Bhathiji Indane:

Shortcuts

Share

Category