SHRI THAKORJI GENERAL STORES

SHRI THAKORJI GENERAL STORES ગુણવંતા સાથે સમજોતો અમે નથી કરતા
શ્રી ઠાકોરજી જનરલ સ્ટોસઁ
સ્ટેટ બેંક ની બાજુ મા
ખેડબ્રહ્મા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર બંને એક જ જગ્યા ઉપર કાર્યરત છે  Gujarat News Network Narendra Modi Bhupendra Patel...
23/11/2023

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર બંને એક જ જગ્યા ઉપર કાર્યરત છે
Gujarat News Network Narendra Modi Bhupendra Patel Harsh Sanghavi C R Paatil Kaushik Pathak Hindu Nayan Modi Ramilaben Bara Dr Tushar Chaudhary Ashvin kotwal Yuvrajsinh Jadeja Sandesh NavGujarat Samay Gujarat Samachar Divya Bhaskar Gujarati News Gujarat Tak Jamawat #દેરોલ

23/11/2023

એક યાદગાર મુલાકાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેરોલ(વા.)ગામની..
Gujarat News Network Narendra Modi Bhupendra Patel Harsh Sanghavi C R Paatil Ramilaben Bara Ashvin kotwal Kaushik Pathak Royal Devdas Hindu Nayan Modi Dr Tushar Chaudhary Kaushik Pathak
#દેરોલ(વા.)

ખેડબ્રહ્મા તાલુકા ના દેરોલ(વા.)ગામનું 24×7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાત્રે બંધ હાલત માં... Gujarat News Network Bhupendra...
17/11/2023

ખેડબ્રહ્મા તાલુકા ના દેરોલ(વા.)ગામનું 24×7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાત્રે બંધ હાલત માં...
Gujarat News Network Bhupendra Patel Narendra Modi Harsh Sanghavi C R Paatil Kaushik Pathak Hindu Nayan Modi Ramilaben Bara Dr Tushar Chaudhary Ashvin kotwal Royal Devdas

12/11/2023
08/11/2023

ખેડબ્રહ્મા તાલુકા ની એક દુઃખદ ઘટના....😪😪😪
આજરોજ ખેડબ્રહ્મા એસટી બસ સ્ટેન્ડ ની અંદર ડીસા રતનપુર ના ડ્રાઇવર ની ગફલતભરી રીતે બસ ચલાવવાના કારણે એક મહિલા શિક્ષકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ મહિલા શિક્ષક દાતા તાલુકાના થલવાડા મુકામે પ્રાથમિક શાળાની અંદર શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ પોતાના નોકરીના સ્થળ ઉપર ફરજ બજાવવા જઈ રહ્યા હતા તે દરમિયાન ખેડબ્રહ્મા એસટી ડેપોમાં ડીસા રતનપુરના ડ્રાઇવર દ્વારા ગફલતભરી રીતે બસ ચલાવતા સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યું મોત નીચું હતું
મહિલા શિક્ષકનું નામ વર્ષાબેન ચેતનકુમાર પટેલ કે જે ઓ વડાલી તાલુકાના રહેડા મુકામે રહેતા હતા
સ્થળ ઉપર જઈએ વધુ માહિતી મેળવતા તપાસ કરતાં જાણવા મળ્યું કે ડીશા રતનપુર બસ નો ડ્રાઇવર નશાની હાલતમાં હોય ગફલત રીતે બશ ચલાવાતો હતો એ માહિતી ડેપો મેનેજર દ્વારા આપવામાં આવેલ હતી
Gujarat News Network Bhupendra Patel Harsh Sanghavi C R Paatil Kaushik Pathak Ramilaben Bara Hindu Nayan Modi

08/11/2023
08/11/2023

Address

Near State Bank Of India
Khed Brahma
383255

Opening Hours

Monday 8am - 11:59pm
Tuesday 8am - 11:59pm
Wednesday 8am - 11:59pm
Thursday 8am - 11:59pm
Friday 8am - 11:59pm
Saturday 8am - 11:59pm
Sunday 8am - 11:59pm

Telephone

02775223223

Website

Alerts

Be the first to know and let us send you an email when SHRI THAKORJI GENERAL STORES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share