Somnath Farmers Producer Company Ltd.

Somnath Farmers Producer Company Ltd. Established Since 2014

14/11/2022

સભાસદ ખેડૂત મિત્રો

મગફળી ની કાપણી પછી માર્કેટ ની અંદર વધારે માલ ઉપલબ્ધ હોવા ને કારણે ઘણી વખત ભાવ નીચા રહેતા હોય છે. અને આવા સમયે ખેડૂતો ને નાણાં ની પણ ખુબ જરુરીયા પડતી હોય છે. કોઈ ને ઉધાર લીધેલા નાણાં પરત કરવાના હોય, તો કોઈ ને પ્રસંગ સાચવવાના હોય, બાળકો ની ફીસ ભરવાની હોય કે અન્ય કામો માટે વેચેલા ઉત્પાદન માંથી મળેલ રકમ થી આ બધા ચુકવણા કરવાના થતા હોય છે.

ખેડૂતો ના અનુભવ મુજબ તેઓ 3-5 મહિના ઉત્પાદન ને સંગ્રહ કરી ને રાખે તો તેનો સારો ભાવ મળી શકતો હોય છે. પણ તાત્કાલિક નાણાં ની જરૂરિયાત અને સંગ્રહ કરવાની અપૂરતી જગ્યા ને કારણે ઘણો ખરું ઉત્પાદન વેચી દેવું પડે છે.

આ પ્રશ્ન ના ઉપાય માટે સોમનાથ ખેડૂત ઉત્પાદક કંપની અને સમુન્નતિ એગ્રો પ્રાઇવેટ લી. કોડીનાર ના ખેડૂતો માટે "ખેડૂત ભંડાર યોજના" લઇ ને આવ્યા છે. આ યોજના માં ખેડૂતો માટે કોડીનાર ખાતે ગોડાઉન ની વ્યવસ્થા કરવા માં આવી છે, જેમાં ખેડૂતો પોતાની મગફળી નો પાક જમા કરાવી શકે છે અને આ પાક ના મૂલ્ય ની 65% રકમ લોન ના સ્વરૂપ માં મેળવી શકે છે. આ ઉત્પાદન ને વેચવા માટે પણ ખુબ સરળ પ્રક્રિયા રાખવામાં આવી છે જેમાં લોન ની રકમ પરત કર્યા વગર ખેડૂતો સોમનાથ ખેડૂત ઉત્પાદક કંપની ના માધ્યમ થી ગોડાઉન માં જમા કરાવેલ મગફળી વેચી શકે છે.

વધારે માહિતી માટે સંપર્ક કરવો 9275130526

લમ્પી સ્ક્રીન રોગને સમયસર સારવાર અને રસીકરણ અભિયાનપશુ ઓની મહામારી સામે રક્ષણ મળી રહે તે અનુસધાને રસીકરણ અભિયાન ચાલુ કરેલ...
30/07/2022

લમ્પી સ્ક્રીન રોગને સમયસર સારવાર અને રસીકરણ અભિયાન
પશુ ઓની મહામારી સામે રક્ષણ મળી રહે તે અનુસધાને રસીકરણ અભિયાન ચાલુ કરેલ છે તો દરેક પશુ પાલક તેના પશુ ના રક્ષણ માટે આ અભિયાન નો લાભ લઈ આ અભિયાન ને સફળ બનાવે તેવી અપેક્ષા
વધુ માહીતી તથા રસીકરણ માટે સોમનાથ ફાર્મર્સ પ્રોડ્યૂસર કમ્પની તથા જય વસુંધરા ગુપ નો સંપર્ક કરવા વિનંતિ

Happy new year  #2022
01/01/2022

Happy new year #2022

વધુ માહિતી માટે સંપર્ક કરો 9275167817
21/12/2021

વધુ માહિતી માટે સંપર્ક કરો 9275167817

આવતી કાલ થી 3 દિવસ માટે નાબાર્ડ આયોજિત સહયોગ મેળામાં તમામ પ્રોડક્ટ મળશે..સરનામું..અમદાવાદ રિવર ફ્રન્ટ..(રૂટ મેપ ઇમેજ માં...
30/09/2021

આવતી કાલ થી 3 દિવસ માટે નાબાર્ડ આયોજિત સહયોગ મેળામાં તમામ પ્રોડક્ટ મળશે..સરનામું..અમદાવાદ રિવર ફ્રન્ટ..(રૂટ મેપ ઇમેજ માં આપેલ છે)
તા. 1 ઓક્ટોબર 2021 થી 3 ઓક્ટોબર 2021 સુધી સ્ટોલ નમ્બર 77 પર ઉપલબ્ધ છે.. #અમદાવાદ ની જનતા ને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ...

The Somnath Farmer Producer Organisation (SFPO) in India has replaced synthetic fungicides with a safer bio-fungicide — ...
08/07/2021

The Somnath Farmer Producer Organisation (SFPO) in India has replaced synthetic fungicides with a safer bio-fungicide — a mixture of beneficial fungi and bacteria that prevents fungal diseases —Trichoderma, sourced directly from the manufacturer. The SFPO sold ten tonnes of bio-fungicides to its members in the 2018-19 season alone

Bio-Pesticides and Bio-Fungicides Natural pesticide being made. Photo: BCI/Florian Lang Natural pesticide being made. Photo: BCI/Florian Lang The Somnath Farmer Producer Organisation (SFPO) in India has replaced synthetic fungicides with a safer bio-fungicide — a mixture of beneficial fungi and b...

04/07/2021

Solar Powered Mango Pulper Installed at Kantala, Ta-Kodinar, Dist-Gir Somnath, Gujarat - Farmer member of Somnath Farmers Producer Company Ltd, Supported by India Foundation for Humanistic Development (IFHD) & ProCIF

21/06/2021

   5 june
05/06/2021

5 june

We Thank All The Associate In This Journey....Best Wishes For F.y 2021-2022
31/03/2021

We Thank All The Associate In This Journey....Best Wishes For F.y 2021-2022

તા.20/02/2021 ના રોજ સૌરાસ્ટ્ર સ્વ નિર્ભય ખેડુત પ્રોડ્યુસર કંપની અને જસદણ,વિછયા,બાબરા વિસ્તાર ની 5 પ્રોડ્યુસર કંપનીના બો...
20/02/2021

તા.20/02/2021 ના રોજ સૌરાસ્ટ્ર સ્વ નિર્ભય ખેડુત પ્રોડ્યુસર કંપની અને જસદણ,વિછયા,બાબરા વિસ્તાર ની 5 પ્રોડ્યુસર કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર તથા કમૅચારીગણ સોમનાથ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની ની મુલાકાતે આવ્યા હતા

Address

Kodinar

Website

Alerts

Be the first to know and let us send you an email when Somnath Farmers Producer Company Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share