16/11/2020
નૂતન વર્ષાભિનંદન
આપને અને આપના પરિવાર ને આવનરુ નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે મંગલમય.સુખમય અને સમૃદ્ધિ પ્રદાન કરનારુ રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના......
સાથે સાથે નવું વર્ષ એટલે નવી આશાઓ નવું ધ્યેય નવાં કાર્યો અને નવો આનંદ....
આપ સૌને વિક્રમ સવંત ૨૦૭૭ નું નવું વર્ષ ખૂબ જ સુખદાયી અને લાભદાયી નીવડે તેવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના સાથે સમગ્ર પરિવારને નૂતન વર્ષાભિનંદન.....👏👏
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.....
🙏🏼🙏🏼🌹🙏🏼🙏🏼
Patidar motors