13/12/2019
આપના સાથ અને. સહકાર ની અપેક્ષાએ અમારા નવીન સાહસ લાઈવ ફ્રેશ ફિશ નું ઓપેનિંગ રવિવારે કરવા જઈ રહ્યા છીએ
અમારા તમામ મિત્રો અને શુભેચ્છકો ને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા અમારું હાર્દિક આમંત્રણ છે
આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણા સ્ત્રોત બનશે
આવજો જરૂર થી આવજો