29/09/2021
આવનારી સરપંચ ની ચૂંટણી માં સદુથલા ગામ પંચાયત માં પ્રતાપસિંહ ઉમેદવાર તરીકે નિમણુંક કર્યા સે તો ગામ યુવાનો અને વડીલો ને વિનંતી સે કે સાથ સહકાર આપશો અને પ્રતાપસિંહ જોડે અમે એવી આશા રાખીસુ કે જે સદુથલા ગામ ના વડીલો અને યુવા તકલીફો માં રહ્યા સે એનું તમે નિવાકરણ લાવો!