Jay jay veer B D Joshi

Jay jay veer B D Joshi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay jay veer B D Joshi, Shopping & retail, Patan.

જય જય વિરમારી ખુશી નો હરપળ ખ્યાલ રાખજોમારુ પળેપળ તુજ તો ધ્યાન રાખજોમારા મનના વિચાર તુજ યાદ રાખજોવિશ્વાસ ખૂટે એ પેલા પ્રમ...
28/11/2020

જય જય વિર
મારી ખુશી નો હરપળ ખ્યાલ રાખજો
મારુ પળેપળ તુજ તો ધ્યાન રાખજો
મારા મનના વિચાર તુજ યાદ રાખજો
વિશ્વાસ ખૂટે એ પેલા પ્રમાણ આપે છે
મારી આસપાસછે તું એધાણ આપે છે
નામ લેતાજ રુવાડા બેઠા કરી નાખો છો
તારાછે તેનું તારાથી વધુ ધ્યાન રાખજો
મારી આબરૂ તારી સમજીને તું રાખજો
મારી કાંટાળી શેરીએ ફૂલ તું પાથરે છે
વાલીછે તું એથીવધુ વહાલ તું આપે છે
કોઈ મારુ ખોટું કરે હિસાબ તમે રાખજો
તારી કૃપા કે તું મને તારો કરીને રાખજો
મને જોતાજ લોકો જય જય વિર બોલે છે એટલી મારી ઓળખાણ રાખજો
🙏જય જય વિર જેસંગપુરા🙏

જય જય વિર🙏🏻🙏🏻🙏🏻🙏🏻ક્ષમાપના🙏🏻🙏🏻🙏🏻🙏🏻                 હોઠ ના કિનારે વેહતી ;          જીભ ની નદી માંથી             વાણી ના પ્...
21/08/2020

જય જય વિર
🙏🏻🙏🏻🙏🏻🙏🏻ક્ષમાપના🙏🏻🙏🏻🙏🏻🙏🏻

હોઠ ના કિનારે વેહતી ;
જીભ ની નદી માંથી
વાણી ના પ્રવાહ રૂપે
આપના હ્ર્દય💓 માં આ ભવિક જીવ🙋🏻‍♂ ના કારણે હરિયાળી સર્જવાના બદલે હોનારત સર્જાઈ હોય.......
મારા થકી આપે મહદઅંશે પણ અશાતા અનુભવી હોય ......
અનાયાસે આપની "સંવેદના" સાથે રમત રમાઈ હોય ......
લાગણીઓને જરા પણ ઠેસ પહોંચાડવાનુ કોઈ કુકર્મ કર્યું હોય........તો સર્વ ને મારા અંતઃકરણ પૂર્વક """મિચ્છામી દુક્કડમ્"""

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

jay jay veer
05/08/2020

jay jay veer

jay jay veer
19/07/2020

jay jay veer

Address

Patan
384265

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay jay veer B D Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share