Sahkar MAll

Sahkar MAll Sahkar MAll is Operated and Managed By Petlad Sojitra Taluka Co-Op. Purchase and Sales union Ltd. at

KDCC Bank’s Digital Drive saves Rs 1.13 crore, Cuts Rs 7.98 lakh in costs
24/06/2025

KDCC Bank’s Digital Drive saves Rs 1.13 crore, Cuts Rs 7.98 lakh in costs

The Kaira District Central Co-operative Bank (KDCC Bank) has emerged as a shining example of how grassroots institutions can drive

15/06/2025

Celebrating my 5th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

Petlad sojitra taluka Sahkari kharid vechan sangh 75th agm at petlad apmc
15/06/2025

Petlad sojitra taluka Sahkari kharid vechan sangh 75th agm at petlad apmc

04/04/2025

Vaqf board

સાદર જય સહકારઅંક નંબર - ૧૭ , માસ - ઓક્ટોબર, ૨૦૨૪આદરણીય સહકારીમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 'સહકાર દ્વારા સમૃદ્...
22/10/2024

સાદર જય સહકાર

અંક નંબર - ૧૭ , માસ - ઓક્ટોબર, ૨૦૨૪
આદરણીય સહકારી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 'સહકાર દ્વારા સમૃદ્ધિ'ના સ્વપ્નને સાકાર કરવા દેશના ગૃહ અને પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંકના કાર્યશીલ ચેરમેન શ્રી તેજસભાઇ પટેલના અભિગમથી બેંક 'સહકાર થી સ્વરોજગાર માસિક મેગેઝિન પ્રકાશિત કરી રહ્યું છે. તેના બેંકની વિવિધ પ્રવૃતિઓ,ધિરણલક્ષી યોજનાઓ સાથો સાથ વિવિધ સહકારી મંડળીઓના કર્યો અને નવીનતાઓ તેમજ સહકાર મંત્રાલયની યોજનાઓ, નીતિઓ અને તેના અમલીકરણ વિશે સામાન્ય લોકોને માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવે છે.

‘સહકાર થી સ્વરોજગાર’ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યું છે.

કૃપા કરીને સહકાર થી સ્વરોજગાર પત્રિકા (અંક નં.17, ઓક્ટોબર 2024)ની ગુજરાતી આવૃત્તિની જોડાયેલ ઈ-કોપી શોધો. આ મેગેઝિનને વધુ ઉત્કૃષ્ઠ બનાવવા માટે અમે આપના સૂચનોની રાહ જોઇ રહ્યા છીએ.

ઓક્ટોબર 2024 મહિનાની આવૃત્તિ નિહાળવા માટે અને શેર કરવા માટે નીચેની લીંક ને ઓપન કરો
https://online.pubhtml5.com/dzsff/ekqv/

અગાઉનો અંક વાંચવા માટે લિંક
https://online.pubhtml5.com/dzsff/jbyb/
નોંધ-
જો તમે સહકાર સંબંધિત તમારા કોઈપણ લેખો મોકલવા માંગતા હો, તો તમે તેને અમારા ઈ-મેલ [email protected] પર મોકલી શકો છો. તેના પ્રકાશન અંગેનો અંતિમ નિર્ણય તંત્રી મંડળ દ્વારા લેવામાં આવશે.

સાદર જય સહકાર

KDCC- ANK_16 1.18 FINAL FOR PRINTING 28-09-2024_3.32

નમસ્કાર આવો વિશ્વની સૌથી વિશાળ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન 2024 ના ભાગરૂપે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 2047 ના ...
02/09/2024

નમસ્કાર આવો વિશ્વની સૌથી વિશાળ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન 2024 ના ભાગરૂપે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 2047 ના સંકલ્પ વિકસિત ભારત ની પરિકલ્પનાને પરિપૂર્ણ કરવા નીચેની લીંકમાં સદસ્યતા અભિયાનમાં જોડાવા મારું આપને આહવાન છે ભારત માતાકી જય

Referral link: https://nm-4.com/bjpmem/YVEOTC

આપનો સહકારી
|| તેજસ પટેલ ||

Khavu vitran 2024
10/07/2024

Khavu vitran 2024

22/02/2024
10/02/2024

Address

B M Patel Sahkar Bhavan, Station Road
Petlad
388450

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9409970400

Alerts

Be the first to know and let us send you an email when Sahkar MAll posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share