Uma Chhab Decoration Rajkot

Uma Chhab Decoration Rajkot





Ext.

06/09/2026

શુભ પ્રસંગની શરૂઆત જ્યારે પગલાંની મીઠાશથી થાય!
​અમારા હાથથી બનાવેલી કંકુ પગલાંની આ સુંદર ટ્રે તમારા શુભ પ્રસંગની શોભામાં ચાર ચાંદ લગાવી દેશે.
​ HaldiCeremony EngagementTray HandmadeDecor RajkotEvents UmaDecoration
​For custom orders and inquiries, contact Uma Decoration at 9265211710. Visit us in Rajkot to explore our full range of wedding accessories.

05/09/2026

પરંપરા, પ્રેમ અને અદભુતની કળા – આ છે તમારી મામેરા પ્લેટની ખાસિયત. દરેક ખુશીમાં કહી શકાય એવો એક અનોખો અહેસાસ!
​કસ્ટમ ડિઝાઇન માટે સંપર્ક કરો: 9265211710
ઉમા ડેકોરેશન રાજકોટ.
​ #મામેરુ #કસ્ટમેઇઝ્ડગિફ્ટ #ઉમાડેકોરેશનરાજકોટ #હેન્ડમેડઆર્ટ #ગુજરાતીવેડિંગ ArtAndCraft

03/09/2026

શુદ્ધતાનો સ્વાદ, અમારા ખાસ ગોળધાણા સાથે. તમારા શુભ પ્રસંગના ઓર્ડર માટે સંપર્ક કરો: 9265211710
Location -uma decoration Rajkot
.

02/09/2026

જમાઈ રાજા માટેની આ ખાસ ગ્રૂમિંગ ટ્રે સાથે લગ્નમાં આપો એક અલગ જ રોયલ લુક. દરેક વિધિ અને શણગારમાં હવે ચમકશે તમારો ભેટ.
​વધુ વિગતો માટે સંપર્ક કરો: 9265211710.
​સ્થળ: ઉમા ડેકોરેશન, રાજકોટ.
​ uniquegifts

01/09/2026

પરિવારની ખુશીઓ અને સગાઈનો ઉત્સાહ, અમારા હાથથી બનાવેલા ગોળધાણા સાથે.
ઓર્ડર માટે 9265211710 પર સંપર્ક કરો.
Uma decoration Rajkot
​ # ગોળધાણા #સગાઈ traditionalsweets eventdecorators ,
# handcrafted.

30/08/2026

🥥✨ શ્રીફળ અને પડા ✨🥥
પરંપરા સાથે સુંદર સજાવટ અને મંગલમય શરૂઆત ❤️🙏
તમારા શુભ પ્રસંગને વધુ યાદગાર બનાવો ✨

Uma Decoration Rajkot
Mo. 92652 11710

29/08/2026

"શુકનના મીઠા રવા, જેમાં છે કાજુ, બદામ, ધાણા દાળ, ગોળ અને નાગવેલના પાનનો ખાસ સ્વાદ! લગ્નના શુકનને બનાવો વધુ ખાસ. ઓર્ડર કરવા માટે સંપર્ક કરો: 9265211710.
લોકેશન: ઉમા ડેકોરેશન રાજકોટ."
​ EventDecoratorRajkot HandcraftedGifts

27/08/2026

બચપનની મીઠી લડાઈઓ અને અતૂટ પ્રેમ, ભાઈ-બહેનનો સંબંધ એટલે દુનિયાનો સૌથી સાચો પ્રેમ! હેપી રક્ષાબંધન!
​ FestiveVibes ChildhoodMemories

27/08/2026

દરેક પ્રસંગને ખાસ બનાવવા માટે, અમે લાવ્યા છીએ આ સુંદર પડા નારિયેળ અને એન્ગેજમેન્ટ પ્લેટ. તમારા સ્પેશિયલ ડેને બનાવો વધુ મેમોરેબલ આ કસ્ટમાઈઝ્ડ ક્રિએશન્સ સાથે.
વધુ વિગતો માટે અમને 9265211710 પર સંપર્ક કરો.
​ SpecialOccasion EventDecoration

Address

Rajkot
360005

Telephone

+919265211710

Website

Alerts

Be the first to know and let us send you an email when Uma Chhab Decoration Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share