Ample Garden Nursery

Ample Garden Nursery Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ample Garden Nursery, Shopping Service, Mavdi-Pal Bypass Road, Near Savan Circle and Ashopalav Enigma, Rajkot.

"તમારા ઘર અને બગીચાને હરિયાળો બનાવો. શ્રેષ્ઠ ક્વોલિટીના ઇન્ડોર-આઉટડોર પ્લાન્ટ્સ, ફ્રૂટ પ્લાન્ટ્સ અને ગાર્ડનિંગ સર્વિસ એક જ જગ્યાએ."
એમ્પલ ગાર્ડન નર્સરીમાં આપનું સ્વાગત છે!
તમારા ઘર, ઓફિસ અને બગીચા માટે સુંદર, ફ્રેશ અને હેલ્ધી છોડ અમારી પાસેથી મળશે. 🌿

21/09/2026

છોડ પસંદ કરવા આવો, હરિયાળીનો અનુભવ લઈને જાઓ! 🌿

તમારા ઘર, ઓફિસ કે બગીચા માટે મનપસંદ 𝐈𝐧𝐝𝐨𝐨𝐫 & 𝐎𝐮𝐭𝐝𝐨𝐨𝐫 𝐏𝐥𝐚𝐧𝐭𝐬 પસંદ કરવા આજે જ મુલાકાત લો. 🌱✨

અહીં મળશે તમારા ઘર અને બગીચા માટે 𝐅𝐫𝐞𝐬𝐡 𝐏𝐥𝐚𝐧𝐭𝐬, 𝐅𝐥𝐨𝐰𝐞𝐫𝐢𝐧𝐠 𝐏𝐥𝐚𝐧𝐭𝐬, 𝐈𝐧𝐝𝐨𝐨𝐫 𝐏𝐥𝐚𝐧𝐭𝐬 અને 𝐆𝐫𝐞𝐞𝐧𝐞𝐫𝐲 ની સુંદર 𝐕𝐚𝐫𝐢𝐞𝐭𝐲.

Ample Garden Nursery — જ્યાં દરેક છોડ તમારા ઘરની સુંદરતા વધારે. 💚

📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐔𝐬: આશોપાલવ એવન્યુની બાજુમાં, સાવન સર્કલ પાસે, મવડી પાલ રોડ, રાજકોટ-4
📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬: 99096 88819

14/09/2026

કુદરતની નજીક આવવાનો શ્રેષ્ઠ અનુભવ — 𝐀𝐦𝐩𝐥𝐞 𝐆𝐚𝐫𝐝𝐞𝐧 𝐍𝐮𝐫𝐬𝐞𝐫𝐲!

તમારા ઘર અને બગીચા માટે સુંદર 𝐈𝐧𝐝𝐨𝐨𝐫, 𝐎𝐮𝐭𝐝𝐨𝐨𝐫, 𝐅𝐥𝐨𝐰𝐞𝐫𝐢𝐧𝐠 અને 𝐆𝐫𝐞𝐞𝐧 𝐏𝐥𝐚𝐧𝐭𝐬 ની વિશાળ પસંદગી સાથે આવો અને તમારી મનપસંદ હરિયાળી પસંદ કરો. 🌱💚

એક મુલાકાત… અને બગીચા માટે અનેક પસંદગીઓ!

📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐔𝐬: આશોપાલવ એવન્યુની બાજુમાં, સાવન સર્કલ પાસે, મવડી રોડ, રાજકોટ-4
📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬: 99096 88819

𝐀𝐦𝐩𝐥𝐞 𝐆𝐚𝐫𝐝𝐞𝐧 𝐍𝐮𝐫𝐬𝐞𝐫𝐲 — 𝐆𝐫𝐨𝐰 𝐆𝐫𝐞𝐞𝐧, 𝐋𝐢𝐯𝐞 𝐆𝐫𝐞𝐞𝐧.

છોડમાં ફૂલ-ફળ નથી આવી રહ્યા? 🌱તો આ 5 સરળ ટીપ્સ જરૂર અજમાવો 👇✅ 6–8 કલાક પૂરતો તડકો આપો✅  યોગ્ય ઓર્ગેનિક ખાતર આપો✅  પાણીનુ...
08/09/2026

છોડમાં ફૂલ-ફળ નથી આવી રહ્યા? 🌱

તો આ 5 સરળ ટીપ્સ જરૂર અજમાવો 👇

✅ 6–8 કલાક પૂરતો તડકો આપો
✅ યોગ્ય ઓર્ગેનિક ખાતર આપો
✅ પાણીનું યોગ્ય નિયમન રાખો
✅ ફૂલ આવ્યા પછી પાણી ઓછું આપો
✅ પરાગનયન માટે મધમાખી-પતંગિયાઓને આકર્ષતા ફૂલવાળા છોડ વાવો

સાચી કાળજી + યોગ્ય પોષણ = વધુ ફૂલ અને ફળ! 🌿

💬 તમારા છોડમાં પણ ફૂલ-ફળ નથી આવતાં? 𝐂𝐨𝐦𝐦𝐞𝐧𝐭 કરો.
📌 𝐒𝐚𝐯𝐞 & 𝐒𝐡𝐚𝐫𝐞 કરો અને આવી જ ઉપયોગી 𝐆𝐚𝐫𝐝𝐞𝐧 𝐓𝐢𝐩𝐬 માટે 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 કરો!

📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬: 𝟗𝟗𝟎𝟗𝟔 𝟖𝟖𝟖𝟏𝟗
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐔𝐬: આશોપાલવ એવન્યુની બાજુમાં, સાવન સર્કલ પાસે, મવડી પાલ રોડ, રાજકોટ-𝟒

ચોમાસામાં છોડની કાળજી = છોડની તંદુરસ્તી!ચોમાસામાં કુંડાના છોડને ખાસ કાળજીની જરૂર હોય છે. 👇✅ કુંડામાં પાણી ભરાઈ ન રહે તેન...
05/09/2026

ચોમાસામાં છોડની કાળજી = છોડની તંદુરસ્તી!

ચોમાસામાં કુંડાના છોડને ખાસ કાળજીની જરૂર હોય છે. 👇

✅ કુંડામાં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો
✅ માટી સુકાય ત્યારે જ પાણી આપો
✅ ઇન્ડોર છોડને વરસાદથી બચાવો
✅ ફૂગ અને જીવાતથી બચવા નીમ આધારિત ઉપાય કરો
✅ ચોમાસામાં ખાતર જરૂર મુજબ જ આપો

થોડી સમજદારીભરી કાળજી અને તમારા છોડ રહેશે આખું ચોમાસું હરિયાળા અને તંદુરસ્ત! 💚

💬 તમારા છોડમાં મિલીબગ્સ આવ્યા છે? 𝐂𝐨𝐦𝐦𝐞𝐧𝐭 માં “𝐘𝐄𝐒” લખો.
📌 આ 𝐓𝐢𝐩 𝐒𝐚𝐯𝐞 કરો અને કોઈ 𝐏𝐥𝐚𝐧𝐭 𝐋𝐨𝐯𝐞𝐫 ને 𝐒𝐡𝐚𝐫𝐞 કરો. 🌱💚

📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬: 99096 88819

મિલીબગ્સથી છોડ પરેશાન છે? 😟કેમિકલ નહીં… પહેલાં અજમાવો આ સરળ ઘરેલું ઉપાય! 🌱✅લીંબડાના તેલનો સ્પ્રે✅ પાણીનો હળવો પ્રેશર✅ લસ...
01/09/2026

મિલીબગ્સથી છોડ પરેશાન છે? 😟
કેમિકલ નહીં… પહેલાં અજમાવો આ સરળ ઘરેલું ઉપાય! 🌱

✅લીંબડાના તેલનો સ્પ્રે
✅ પાણીનો હળવો પ્રેશર
✅ લસણ-મરચાંનો કુદરતી સ્પ્રે
✅ સમયસર છોડની કાળજી

નાની જીવાતને અવગણશો નહીં — સમયસર ઉપાય કરશો તો છોડ રહેશે સ્વસ્થ અને લીલોછમ!

💬 તમારા છોડમાં મિલીબગ્સ આવ્યા છે? 𝐂𝐨𝐦𝐦𝐞𝐧𝐭 માં “𝐘𝐄𝐒” લખો.
📌 આ 𝐓𝐢𝐩 𝐒𝐚𝐯𝐞 કરો અને કોઈ 𝐏𝐥𝐚𝐧𝐭 𝐋𝐨𝐯𝐞𝐫 ને 𝐒𝐡𝐚𝐫𝐞 કરો. 🌱💚

📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬: 99096 88819

કુંડાના છોડમાં રોગ અને જીવાતોથી પરેશાન છો?છોડને સ્વસ્થ રાખવા માટે આ સરળ ઘરેલું ઉપાય અજમાવો 👇✅મિલીબગ્સ: લીંબડાનું તેલ + શ...
29/08/2026

કુંડાના છોડમાં રોગ અને જીવાતોથી પરેશાન છો?

છોડને સ્વસ્થ રાખવા માટે આ સરળ ઘરેલું ઉપાય અજમાવો 👇

✅મિલીબગ્સ: લીંબડાનું તેલ + શેમ્પૂનું દ્રાવણ છાંટો
✅પાંદડા પીળા પડે: યોગ્ય પાણી અને ઓર્ગેનિક ખાતર આપો
✅કાળા-ભૂરા ડાઘ: બેકિંગ સોડા + લિક્વિડ સોપનું દ્રાવણ છાંટો
✅કીડા/ઈયળ: લસણ, મરચાં અને આદુનું દ્રાવણ ઉપયોગ કરો

🌱 સાચી કાળજી = સ્વસ્થ અને સુંદર છોડ! 💚

📌 આવી જ ઉપયોગી 𝐆𝐚𝐫𝐝𝐞𝐧 𝐓𝐢𝐩𝐬 માટે 𝐀𝐦𝐩𝐥𝐞 𝐆𝐚𝐫𝐝𝐞𝐧 𝐍𝐮𝐫𝐬𝐞𝐫𝐲 ને 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 કરો.

📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬: 99096 88819
📍 𝐕𝐢𝐬𝐢𝐭 𝐔𝐬: આશોપાલવ એવન્યુની બાજુમાં, સાવન સર્કલ પાસે, મવડી પાલ રોડ, રાજકોટ-4

મોગરાના છોડ પર પુષ્કળ ફૂલો મેળવવા માટે આ 5 વાતોનું ધ્યાન રાખો! 🌿✅ 6–8 કલાક સૂર્યપ્રકાશ આપો✅  જૂની અને સુકાયેલી ડાળીઓની ક...
25/08/2026

મોગરાના છોડ પર પુષ્કળ ફૂલો મેળવવા માટે આ 5 વાતોનું ધ્યાન રાખો! 🌿

✅ 6–8 કલાક સૂર્યપ્રકાશ આપો
✅ જૂની અને સુકાયેલી ડાળીઓની કાપણી કરો
✅ દર 15–20 દિવસે ઓર્ગેનિક ખાતર આપો
✅ પોટેશિયમયુક્ત કુદરતી ખાતર આપો
✅ માટી સુકાય ત્યારે જ પાણી આપો

આ સરળ ટીપ્સ અપનાવો અને મોગરાને બનાવો ફૂલોથી ભરપૂર! 🌼

📌 આવી જ ઉપયોગી Gardening Tips માટે Follow કરો.

📞 મો.: 99096 88819
📍આશોપાલવ એનિમા ની બાજુમાં, સાવન સર્કલ પાસે, મવડી પાન રોડ, રાજકોટ - 4

ગુલાબના છોડ પર વધુ ફૂલો મેળવવા માટે આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો! 🌱🌹 ✅ પૂરતો સૂર્યપ્રકાશ✅ યોગ્ય ઓર્ગેનિક ખાતર✅ સુકાઈ ગયેલા...
22/08/2026

ગુલાબના છોડ પર વધુ ફૂલો મેળવવા માટે આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો! 🌱🌹

✅ પૂરતો સૂર્યપ્રકાશ
✅ યોગ્ય ઓર્ગેનિક ખાતર
✅ સુકાઈ ગયેલા ફૂલોની કાપણી
✅ યોગ્ય પ્રમાણમાં પાણી
✅ જીવાતોથી રક્ષણ

આ સરળ ટીપ્સ અપનાવો અને તમારા ગુલાબના છોડને બનાવો વધુ ફૂલોથી ભરપૂર અને સુંદર! 🌹✨

📍 આશોપાલવ એવન્યુની બાજુમાં, સાવન સર્કલ પાસે, મવડી પાલ રોડ, રાજકોટ-4
📞 𝐂𝐨𝐧𝐭𝐚𝐜𝐭 𝐔𝐬: 99096 88819

{ Rose Plant Care, Rose Flowering Tips, Gardening Tips, Organic Fertilizer, Plant Care, Rose Plant, Flowering Plants, Neem Oil, Home Gardening, Garden Tips }

🌱 કુંડાની માટી પથ્થર જેવી કઠણ ન થાય અને હંમેશા પોચી રહે, એ માટે આ 4 વાતો યાદ રાખો!1️⃣ સોફ્ટ મિશ્રણ બનાવો – કોકોપીટ/રેતી ...
18/08/2026

🌱 કુંડાની માટી પથ્થર જેવી કઠણ ન થાય અને હંમેશા પોચી રહે, એ માટે આ 4 વાતો યાદ રાખો!

1️⃣ સોફ્ટ મિશ્રણ બનાવો – કોકોપીટ/રેતી અને ખાતરનું યોગ્ય મિશ્રણ કરો.
2️⃣ નિયમિત ગોડાઈ કરો – દર 15 થી 20 દિવસે માટીને હળવી કરો.
3️⃣ ઓર્ગેનિક ખાતર વાપરો – કેમિકલ ખાતર ટાળો અને Nectar Organic Fertilizer વાપરો.
4️⃣ યોગ્ય રીતે પાણી આપો – ઉપરથી જોરથી પાણી ન રેડો, ધીમે ધીમે પાણી આપો. 💧

💚 પોચી માટી = સ્વસ્થ મૂળ = તંદુરસ્ત છોડ!

📞 મો.: 99096 88819
📍આશોપાલવ એનિમા ની બાજુમાં, સાવન સર્કલ પાસે, મવડી પાન રોડ, રાજકોટ - 4

26/11/2025

શુભેચ્છા મુલાકાતે જવું હોય, સગાઈ–મેરેજમાં હાજર થવું હોય કે બર્થડે ફંક્શનનું આમંત્રણ હોય…
હવે બુકે નહીં, લાવો એક ગ્રીન ગિફ્ટ! 🌿✨
આવો Ample Garden Nursery, જ્યાં મળશે વિવિધ પ્રકારે સુંદર અને ફ્રેશન પ્લાન્ટ્સ.
ગિફ્ટ પણ સ્મરણિય અને ગ્રીન પણ! 💚

📞 વધુ માહિતી માટે: +91 89 80 89 92 99
📍 આસોપાલવ એનિગ્માની બાજુમાં, પાલ રોડ, મવડી બાયપાસ, વગડ ચોકડી પાસે, રાજકોટ

Address

Mavdi-Pal Bypass Road, Near Savan Circle And Ashopalav Enigma
Rajkot
36004

Opening Hours

Monday 8am - 7:30pm
Tuesday 8am - 7:30pm
Wednesday 8am - 7:30pm
Thursday 8am - 7:30pm
Friday 8am - 7:30pm
Saturday 8am - 7:30pm
Sunday 8am - 7:30pm

Telephone

+918980899299

Website

Alerts

Be the first to know and let us send you an email when Ample Garden Nursery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ample Garden Nursery:

Shortcuts

Share