Pravin Prakashan Pvt. Ltd.

Pravin Prakashan Pvt. Ltd. ગુજરાતી સાહિત્ય નાં પુસ્તકોનો વિશાળ ખજાનો એટલે જૂનું અને જાણીતું નામ, પ્રવીણ પ્રકાશન. Pravin Prakashan Pvt. Ltd. Has started its journey in the year 1973.

It has published more than 3,000 books on various subjects like Novel, Health, Yoga, Cookery, Self Development, Religious, Spiritual, Biographies, History and many more. Today it is one of the leading Gujarati Publisher. In the year 1989 Pravin Prakashan Pvt. had published Gujarati Language Encyclopedia "Bhagavadgomandal" which consist of 9 volume and 9,265 pages with total words 2,81,000. had bee

n awarded by the Federation of the Indian Publisher association for Best Publishing House in the Year 2001.? has Published 4 books of Mr. Narendra Modi (Ex. Chief Minister of Gujarat, Currently Prime Minister of India) and the books of well known Gujarati writers few of them are Harkishan Mehta, Vaju Kotak (Chitralekha Group) Harindra Dave, Dinkar Joshi etc. It has biggest Gujarati Books Showroom in the Rajkot City and Saurashtra Region.

20/06/2024

17/06/2024
હરીન્દ્ર દવે દ્વારા લિખિત નવા ૧૨ પુસ્તકો, તેમજ ૨ પુસ્તકો re-print થયેલા છે,પ્રવીણ પ્રકાશન વર્ષોથી જુના પુસ્તકોને નવું સ્...
11/06/2024

હરીન્દ્ર દવે દ્વારા લિખિત નવા ૧૨ પુસ્તકો, તેમજ ૨ પુસ્તકો re-print થયેલા છે,
પ્રવીણ પ્રકાશન વર્ષોથી જુના પુસ્તકોને નવું સ્થાન આપવા માટે હંમેશા આગળ રહ્યું છે તેમજ એક સારા સાહિત્યકાર અને જેન્ટલમેનને મળવું હોય તો હરીન્દ્ર દવેનું નામ મોખરે આવે. આમ તો હરીન્દ્ર દવે ને સાહિત્ય જગતમાં કોઈ જાણતું ના હોય આવું બંને જ નહિ, તેમ છતાં ચાલો થોડું વધુ જાણીએ એમના વિશે...

હરીન્દ્રની પહેલી છાપ જેન્ટલમેનની પડે. કોઈકનું વિધાન છે કે 'આઈ ડુ નોટ સ્પીક બીયોન્ડ માય નોલેજ' - આ સુવાક્ય કવિએ ચરિતાર્થ કર્યું છે. ખપ કરતા પણ ઓછું બોલે, ડોકું હલાવવાથી, સ્મિત વેરવાથી કે પછી આંખોના વિસ્તાર સંકોચથી પતતું હોય તો અલ્પવિરામ પણ ના વેડફે. શબ્દો પૈસાની જેમ વાપરે... તે શબ્દનું ગૌરવ કરે. આપણને થાય કે શબ્દો સાથે જેને પનારો પડ્યો છે, છાપાના પાનાઓ પર જેને ટનબંધ શબ્દો ઠાલવવાના હોય છે તે માણસ આટલો મૂંગો ! તેને આ કેમનું પાલવે છે પણ શબ્દનું મૂલ્ય તે જાણે છે.
મૌનનો મહિમા કોને કહેવાય એ જાણવું હોય તો હરીન્દ્રને મળવું. કહે છે કે બોલાયેલા શબ્દનો માણસ ગુલામ છે ને નહી બોલાયેલ શબ્દનો તે સ્વામી છે. શબ્દના ગુલામ થવાને બદલે શબ્દના સ્વામી થવાનું હરીન્દ્ર એ પસંદ કર્યું હોવું જોઈએ...
મોબાઈલ : ૯૨૬૫૦ ૪૪૨૬૨

વાંચતા ગુજરાતીઓ માટે લખતાં ગુજરાતીએ ગુજરાતીભાષામાં લખેલ પુસ્તક એટલે મહાજાતિ ગુજરાતી.તમે તમારાં ગુજરાતને કેટલું ઓળખો છો ક...
01/05/2024

વાંચતા ગુજરાતીઓ માટે લખતાં ગુજરાતીએ ગુજરાતીભાષામાં લખેલ પુસ્તક એટલે મહાજાતિ ગુજરાતી.

તમે તમારાં ગુજરાતને કેટલું ઓળખો છો કમેન્ટમાં જણાવો.

Pravin Prakashan Pvt. Ltd.
23/04/2024

Pravin Prakashan Pvt. Ltd.

Address

Labh Chambers, Dhebar Road
Rajkot
360001

Opening Hours

Monday 9am - 1pm
3:30pm - 8:30pm
Tuesday 9am - 1pm
3:30pm - 8:30pm
Wednesday 9am - 1pm
3:30pm - 8:30pm
Thursday 9am - 1pm
3:30pm - 8:30pm
Friday 9am - 1pm
3:30pm - 8:30pm
Saturday 9am - 1pm
3:30pm - 8:30pm

Telephone

+919265044262

Alerts

Be the first to know and let us send you an email when Pravin Prakashan Pvt. Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pravin Prakashan Pvt. Ltd.:

Share

Category