20/04/2026
પુસ્તક યાત્રા ૧૫.૦
📜 નિમંત્રણ… परिवार સાથે
વાચકો તથા પુસ્તક પ્રેમીઓ માટે
🌟 પ્રિય મિત્રો,
માનવીએ જીવનને સફળ બનાવવું હોય તો એણે જીવનના મુલ્યો અને આદર્શોને અપનાવવા જ પડે. 💡 જે વ્યક્તિ જીવનના આદર્શને વળગીને જીવન વિતાવે છે, તે જ જીવનને સફળ બનાવી શકે છે.🎯
આ રીતે જીવનના આદર્શોને સમજવા અને અપનાવવા પુસ્તકો મહત્વ યોગદાન આપી શકે છે, આવો આ અમુલ્ય પુસ્તકો ને માણએ🙏
💂♀️ પુસ્તક મેન્ટર | 🚴♂️પુસ્તક સારથી
♟️પુસ્તક મિત્ર | ⚓પુસ્તક સાહસવીર | 🪄પુસ્તક દૂત
🗓️ તારીખ: રવિવાર, ૨૬, એપ્રિલ, ૨૦૨૬
🕔 સમય: સવારે ૦૮:૩૦
📍 સ્થળ: ઝૂનુંન ક્લબ, મોટા વરાછા, સુરત
08:30 રજીસ્ટ્રેશન અને नेटवर्किंग
09:00 પુસ્તક परिचय
10:30 समाप्ति
વિશેષ :
📖 આપણે સૌ એક પુસ્તક સાથે લઈને આવીશું
📌રજિસ્ટ્રેશન નિ:શુલ્ક પરંતુ ફરજીયાત છે
💐 ધન્યવાદ🙏🏻