17/08/2026
IJS કતારગામનો પહેલો દિવસ રહ્યો ઝગમગાટ, ઉત્સાહ અને અદભુત પ્રતિસાદથી ભરેલો. ✨
ભવ્ય બ્રાઇડલ કલેક્શન્સ, સોના-હીરાના મનમોહક ઘરેણાં, જાણીતા જ્વેલર્સ અને ઉત્સાહી મુલાકાતીઓ સાથે Day 1 બન્યો ખરેખર યાદગાર.
આ રહી પ્રથમ દિવસની કેટલીક સુંદર ઝલકો - જ્યાં દરેક સ્ટોલ પર નવી પસંદગી, નવી પ્રેરણા અને ખાસ ક્ષણો સર્જાઈ.
હજુ પ્રદર્શન ચાલુ છે - તમારી મુલાકાત બાકી હોય તો હવે જરૂર આવજો.
📍 સમસ્ત પાટીદાર સમાજ હોલ, કતારગામ
🗓️ 17–18–19 ઓગસ્ટ, 2026
Registration link in bio.