04/05/2022
પૃથ્વી, અગ્નિ ,જળ ,આકાશ, વાયુ,
આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે.
આમાં PAN CARD અને AADHAR જોડો તો સાત તત્વથી આ મનુષ્ય ભારતીય બને છે અને..
આમાં *પારેખ ઘારી ની ધારી*, રામજી દામોદર નું ભુસૂં, *એસ કે નુ માયોનિસ* અને છેલ્લે *ડુમસ ના ભજીયા* જોડો તો આ જ મનુષ્ય અગિયાર તત્વથી પ્યોર *સુરતી* બને છે..
😀😀😀