Digital marketing and sell

Digital marketing and sell Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Digital marketing and sell, Shopping & retail, Surat.

30/09/2020
Contact me for....Whatsapp 9624967797
27/09/2020

Contact me for....
Whatsapp 9624967797

Contact me for.....9624967797
27/09/2020

Contact me for.....
9624967797

Contact for
17/09/2020

Contact for

Sandisk 64GB Pendrive Rs. 550
22/08/2020

Sandisk 64GB Pendrive Rs. 550

SanDisk Cruzer Blade 64GB USB 2.0 Flash Drive

24/05/2020

Let's go online and digital marketing .....
Post your products and sell online
By
marketing and sell

24/05/2020

Can you wish your products and any advertising online and digital so contact ....
Digital marketing and sell....

24/05/2020

Now features is digital and online marketing so let's go for new generation....

21/04/2020
12/04/2020

હાલમાં ઘણાં એવા લોકો હશે, જે બહારથી તો બરોબર દેખાતા હશે! પણ અંદરથી ઘણાં તૂટેલ હશે, કારણકે 18 દિવસ થી રોજગાર બંધ છે, અને જે લોકો ક્યારે કોઈ પાસે થી માગેલ નહીં હોય તેવા લોકો ને જરૂર મદદ કરશો, કારણ કે એમનો ઝમીર જીવતો હોય છે એમણે ગણી શરમ આવે છે તો............
*૧.તમારા પાડોશી ના ઘરની પરિસ્થિતિ તાપસ કરો.*

*૨.દોસ્ત ની ઘરની તપાસ કરો.*

*૩.અને એમને બની શકે તો ઘરનો રાસન આપો.*

*૪.અથવા રૂપિયા રોકડા આપો.*

*૫.ઉધાર આપું છું પછી આપી દેજો કહી દેવાનું.*

*૬.પૂછતી વખતે તેના મોઢા સામે ના જોવું.*

*૭.એ દોસ્ત ને ફોન અથવા એકલાં હો ત્યારે પૂછવું.*

*૮.અને દાન લાયક હોય તો, તેને દાન ના રૂપિયા આપવા તેને કહેવાની જરૂર નથી કે આ દાન ના રૂપિયા છે*

*૯.સગા સંબંદીઓ ને પૂછો કે કોઈ ચીજ વસ્તુઓ ની જરૂર ખરી!*

*૧૦.અને તમે ના આપી શકતા હો તો બીજા ને કહો.*

*૧૧.ચાર જણના પરિવાર ને રૂપિયા 2500 માં જીવન જરૂરી સમાન પૂરી પાડી શકાય છે.*

*૧૨.ખાસ વાત આ મેસેજ આગળ જરૂર મોકલજો જેનાથી તમે નહીં તો બીજા વાંચનાર જ કોઈ ની મદદ કરે અને આ મેસેજ નો જવાબ તમને અને મને મળશે.*

*૧૩.જરૂર નથી કે ૮૦૦૦ નો મોબાઈલ હશે તો તે વ્યક્તિ ઘરમાં પણ બરાબર હશે!*

*૧૪.મિત્રો,કોઈની મજબૂરીનો લાભ ન લેતાં,પણ યથાશક્તિ મદદ કરજો,કુદરત જરૂરથી તમારી કદર કરશે.*

*જન સેવા,એજ પ્રભુ સેવા*

🤲🏻🤲🏻🤲🏻🤲🏻🤲🏻

Address

Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when Digital marketing and sell posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share