Kavya Education Center

Kavya Education Center Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kavya Education Center, Cosmetics Store, Surat.

27/03/2022

BEST OF LUCK

🙏પરીક્ષા માટે શુભેચ્છા🙏🙏બાળકોને સંદેશ🙏આત્મવિશ્વાસ કેળવી લખજો,સ્વજન આશિષ મેળવી લખજો,વૃક્ષના પાને પાનની લીલાશ જોઈસુંદરતા પ...
25/03/2022

🙏પરીક્ષા માટે શુભેચ્છા🙏
🙏બાળકોને સંદેશ🙏
આત્મવિશ્વાસ કેળવી લખજો,
સ્વજન આશિષ મેળવી લખજો,
વૃક્ષના પાને પાનની લીલાશ જોઈ
સુંદરતા પેનમાં ભેળવી લખજો,
પ્રશ્નો એકે એક સહેલાજ હશે
જવાબમાં હૈયું ભેળવી લખજો;
ટેન્શનના "ટ" થી દુર રહી
પરીક્ષા હળવા થઈને આપજો,
વાંચેલું ઓટોમેટિક યાદ આવશેજ
એવો વિશ્વાસ સાથે રાખજો,
માતા - પિતા અને ગુરુઓના આશિષ છે
સફળતા મળશે જ
એ વાતને ખુબ યાદ રાખજો..
BEST OF LUCK ALL 10th STANDRAD STUDENTS

𝗡𝗼 𝗦𝗺𝗼𝗸𝗶𝗻𝗴 𝗗𝗮𝘆
08/03/2022

𝗡𝗼 𝗦𝗺𝗼𝗸𝗶𝗻𝗴 𝗗𝗮𝘆


𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗪𝗼𝗺𝗲𝗻'𝘀 𝗗𝗮𝘆
08/03/2022

𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗪𝗼𝗺𝗲𝗻'𝘀 𝗗𝗮𝘆

સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે,અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે,શિવ જ બ્રહ્મ અને શિવ જ શક્તિ.📿 ૐ નમ: શિવાય 📿💐 Happ...
01/03/2022

સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે,
અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે,
શિવ જ બ્રહ્મ અને શિવ જ શક્તિ.

📿 ૐ નમ: શિવાય 📿
💐 Happy Mahashivratri 💐

વિદ્યાર્થીઓને ધોરણ:૧૦ ના અગત્યના વર્ષમાં બોર્ડ જેવી પરીક્ષાનો માહોલ મળે અને બોર્ડ જેવી પરિક્ષાથી પરિચિત થાય તેમાટે કાવ્ય...
28/02/2022

વિદ્યાર્થીઓને ધોરણ:૧૦ ના અગત્યના વર્ષમાં બોર્ડ જેવી પરીક્ષાનો માહોલ મળે અને બોર્ડ જેવી પરિક્ષાથી પરિચિત થાય તેમાટે કાવ્યા ગ્રુપ ઓફ ક્લાસિસ વતી સુંદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ..પ્રથમ દિવસની થોડી ક્ષણોની એક જલક..
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

𝗡𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗦𝗰𝗶𝗲𝗻𝗰𝗲 𝗗𝗮𝘆
28/02/2022

𝗡𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗦𝗰𝗶𝗲𝗻𝗰𝗲 𝗗𝗮𝘆

ધોરણ:૧૦ ના બાળકોને પરીક્ષાલક્ષી વાતાવરણ મળી રહે અને બાળકોને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને  એ ડર આત્મવિશ્વાસમાં પરિવર્...
26/02/2022

ધોરણ:૧૦ ના બાળકોને પરીક્ષાલક્ષી વાતાવરણ મળી રહે અને બાળકોને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને એ ડર આત્મવિશ્વાસમાં પરિવર્તન થાય તેવો પ્રયાસ કાવ્યા ગ્રુપ ઓફ ક્લાસિસ વતી કરવામાં આવ્યો છે.
તેની એક જલક....

World Day Of𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗝𝘂𝘀𝘁𝗶𝗰𝗲
20/02/2022

World Day Of
𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗝𝘂𝘀𝘁𝗶𝗰𝗲

𝗖𝗵𝗵𝗮𝘁𝗿𝗮𝗽𝗮𝘁𝗶 𝗦𝗵𝗶𝘃𝗮𝗷𝗶 𝗠𝗮𝗵𝗮𝗿𝗮𝗷 𝗝𝗮𝘆𝗮𝗻𝘁𝗶
19/02/2022

𝗖𝗵𝗵𝗮𝘁𝗿𝗮𝗽𝗮𝘁𝗶 𝗦𝗵𝗶𝘃𝗮𝗷𝗶 𝗠𝗮𝗵𝗮𝗿𝗮𝗷 𝗝𝗮𝘆𝗮𝗻𝘁𝗶

𝗪𝗼𝗿𝗹𝗱 𝗥𝗮𝗱𝗶𝗼 𝗗𝗮𝘆
13/02/2022

𝗪𝗼𝗿𝗹𝗱 𝗥𝗮𝗱𝗶𝗼 𝗗𝗮𝘆

Address

Surat

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+917820073506

Website

Alerts

Be the first to know and let us send you an email when Kavya Education Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kavya Education Center:

Share