Sahitya Sangam

Sahitya Sangam We are in the book publication since last 60 years. We are multi-language publisher.

સાહિત્ય સંગમનું ધાર્મિક પ્રકાશનશ્રી વેદવ્યાસ રચિત અસલ અને સંપૂર્ણ શ્રી શિવમહાપુરાણશિવલીલાના આકર્ષક ૨૪ કલરપેજ સાથે∙ શિવમહ...
09/09/2026

સાહિત્ય સંગમનું ધાર્મિક પ્રકાશન

શ્રી વેદવ્યાસ રચિત અસલ અને સંપૂર્ણ શ્રી શિવમહાપુરાણ
શિવલીલાના આકર્ષક ૨૪ કલરપેજ સાથે

∙ શિવમહાપુરાણ માહાત્મ્ય
∙ દ્વાદશ જયોતિર્લિંગ માહાત્મ્ય
∙ વિદ્યેશ્વર સંહિતા
∙ રુદ્રસંહિતા
∙ શતરુદ્ર સંહિતા
∙ ઉમા સંહિતા
∙ કૈલાસ સંહિતા
∙ વાયવીય સંહિતા
∙ શિવાષ્ટપદી
∙ શિવ ઉપાસના
∙ મહામૃત્યુંજય મંત્ર
∙ શિવધ્યાનવિધિ
∙ શિવ પંચાક્ષર સ્તોત્ર
∙ શિવતાંડવ સ્તોત્ર
∙ શિવઅષ્ટોત્તરશત નામાવલિ
∙ દ્વાદશ જયોતિર્લિંગ સ્તોત્ર
∙ આત્માષ્ટકમ્
∙ આરતી
∙ શ્રી બદરીનાથની સ્તુતિ
∙ લિંગાષ્ટકમ્
∙ શિવધ્યાનમ્ તથા
∙ શ્રી સદાશિવ પ્રાતઃસ્મરણમ્ સ્તોત્ર
સાથેનો સંપૂર્ણ સચિત્ર ગ્રંથ

શિવગીતા (ચોથી આવૃત્તિ)ગોદાવરી તટ પર સ્થિત રામઞીરિ પર્વત પાસેનાં દંડકારણ્યમાં ભગવાન શિવજીએ શ્રી રામચંદ્રજીને જન્મ-મરણના ચ...
08/09/2026

શિવગીતા (ચોથી આવૃત્તિ)

ગોદાવરી તટ પર સ્થિત રામઞીરિ પર્વત પાસેનાં દંડકારણ્યમાં ભગવાન શિવજીએ શ્રી રામચંદ્રજીને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવી મોક્ષપદને પ્રાપ્ત કરવા માટેનો જ્ઞાનોપદેશ આપ્યો હતો.

આગળ જતાં આ પરમ ગોપનીય જ્ઞાન સૂતપુરાણી પાસે આવ્યું. અઢાર અધ્યાયમાં સમાવિષ્ટ આ જ્ઞાનનો પ્રસાદ સૂતપુરાણીજી દ્વારા ભારતવર્ષમાં સહુ ઋષિમુનિઓ સુધી પહોંચ્યો.

પદ્મપુરાણના ઉત્તર ખંડમાં વર્ણિત આ શિવગીતા સાધકો-ઉપાસકો માટે ચમત્કારિક બ્રહ્મવિદ્યા અને આધ્યાત્મિક જ્ઞાનનો ખજાનો છે.

એક હાથમાં લેખિની અને બીજા હાથમાં સ્ટેથોસ્કોપનું સંતુલન સહજતાથી જાળવતા ડો. દીલિપ મોદીને આજે આપણે સૌ બર્થ ડે વિશ કરીએ છીએ ...
06/09/2026

એક હાથમાં લેખિની અને બીજા હાથમાં સ્ટેથોસ્કોપનું સંતુલન સહજતાથી જાળવતા ડો. દીલિપ મોદીને આજે આપણે સૌ બર્થ ડે વિશ કરીએ છીએ અને તેમની ઉપસ્થિતિને મિસ પણ કરીએ છીએ. ડો. દીલિપભાઈ આપનાં લખેલાં અનેક પુસ્તકો સ્વરૂપે આપની ઉપસ્થિતી અનુભવીશું.

આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભ કામનાઓ...સાચો શિક્ષક એ નથી જે પોતાનાં વિદ્યાર્થીઓને જબરદસ્તીથી માત્ર પરીક્ષાલક્ષી અભ્ય...
05/09/2026

આપ સૌને શિક્ષક દિવસની હાર્દિક શુભ કામનાઓ...

સાચો શિક્ષક એ નથી જે પોતાનાં વિદ્યાર્થીઓને જબરદસ્તીથી માત્ર પરીક્ષાલક્ષી અભ્યાસની ગોખણપટ્ટી કરાવે, સાચો શિક્ષક તો એ છે કે જે વિદ્યાર્થીઓને જીવનમૂલ્યોની સાથેસાથે સંભવિત પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ પણ બનાવે.

પૂર્વ રાષ્ટ્રપતિ, વિખ્યાત શિક્ષણકાર, ભારતરત્નથી સન્માનિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્નને જન્મ જયંતી નિમિત્તે સાદર પ્રણામ.

જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે ત્યારે ધર્મનું પુનઃસ્થાપન કરવા, સજ્જનોની રક્ષા કરવા અને દુષ્કૃત્યોનો નાશ કરવા માટે ઈશ્વ...
04/09/2026

જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે ત્યારે ધર્મનું પુનઃસ્થાપન કરવા, સજ્જનોની રક્ષા કરવા અને દુષ્કૃત્યોનો નાશ કરવા માટે ઈશ્વર અવતરિત થાય છે.

આજે આપ સૌને પૂર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવની શુભ કામનાઓ...નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી....હાથી-ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી...!

ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન પર્વ... કાચા સૂતરનાં તાંતણાં સાથે ભાઈ-બહેનની લાગણીઓનાં તાણાંવાણાં પણ ગ...
28/08/2026

ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન પર્વ... કાચા સૂતરનાં તાંતણાં સાથે ભાઈ-બહેનની લાગણીઓનાં તાણાંવાણાં પણ ગૂંથાયેલાં હોય છે. આ તહેવાર સાથે અનેક ધાર્મિક અને ઐતિહાસિક ગરિમાપૂર્ણ કથાઓ પણ જોડાયેલી છે. પરસ્પર પ્રેમ, લાગણી અને નૈતિક જવાબદારીનો સંદેશ લઈને આવતાં આ પર્વ માટે આપ સૌને મંગલ કામનાઓ...!

રક્ષાબંધન પર્વે
સ્નેહસભર
શુભ કામનાઓ...!

૬૦ કરતાં વધારે વર્ષોર્થી વિશ્વસનીય નામસાહિત્ય સંગમ - સાહિત્ય સંકુલશિવ ભજનાવલિમહાદેવ શિવનાં પ્રચલિત ભજનો, શિવમાનસ પૂજા, દ...
21/08/2026

૬૦ કરતાં વધારે વર્ષોર્થી વિશ્વસનીય નામ
સાહિત્ય સંગમ - સાહિત્ય સંકુલ

શિવ ભજનાવલિ

મહાદેવ શિવનાં પ્રચલિત ભજનો, શિવમાનસ પૂજા, દ્વાદશ જ્યોતિર્લિંગની કથા - માહાત્મ્ય, ચાલીસા, બાવની, સ્તુતિ, શિવ મહિમ્ન સ્તોત્ર, આરતી, થાળ સહિતનું સચિત્ર પુસ્તક

20/08/2026

Address

Sahitya Sangam Opp. Pancholi Wadi
Surat
395001

Opening Hours

Monday 10am - 1pm
2pm - 6:30pm
Tuesday 10am - 1pm
2pm - 6:30pm
Wednesday 10am - 1pm
2pm - 6:30pm
Thursday 10am - 1pm
2pm - 6:30pm
Friday 10am - 1pm
2pm - 6:30pm
Saturday 10am - 1pm
2pm - 6:30pm

Telephone

+919687145554

Alerts

Be the first to know and let us send you an email when Sahitya Sangam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sahitya Sangam:

Shortcuts

Share

Category