06/06/2026
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સામૂહિક અગ્નિહોત્ર યજ્ઞ 🔥🌿
પવિત્ર અધિક માસના શુભ અવસરે, આવો સાથે મળી પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ કલ્યાણ માટે અગ્નિહોત્ર યજ્ઞના દિવ્ય લાભનો અનુભવ કરીએ.
મહાનુભાવ શ્રી માધવજી પોતદાર સાહેબ (માધવ આશ્રમ, ભોપાલ) દ્વારા ઉપદેશિત અગ્નિહોત્ર યજ્ઞના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વને સમજવા તથા તેના લાભો પ્રાપ્ત કરવા માટે આપ સૌને હાર્દિક આમંત્રણ.
✨ 1008 કુંડમાં સામૂહિક અગ્નિહોત્ર યજ્ઞ
✨ "હર ઘર નિત્ય અગ્નિહોત્ર" સંકલ્પ સાથે
✨ પર્યાવરણ શુદ્ધિ, માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા માટે વિશેષ આયોજન
📅 તારીખ: 07 જૂન 2026 (રવિવાર)
⏰ સમય: સાંજે 5:30 થી 7:00 વાગ્યા સુધી
📍 સ્થળ: અંજની ગ્રીન પાર્ટી પ્લોટ, ડી.પી. રોડ, એમ.બી. સર્કલ, જહાંગીરપુરા, સુરત
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક: 94247 99816