Jay bhim

Jay bhim Jay bhim

29/12/2025
Namo buddhay
22/08/2022

Namo buddhay

20/08/2022

તમે 50 ને એરેસ્ટ કરો 100 ઉભા થશે
તમે 100 ને એરેસ્ટ કરો 500 ઉભા થશે તમારા હાથ મા શાસન પ્રશાસન હોવા છતાં થાકી જશો આ લાખોની સંખ્યા માં ઉભા થશે આ કોઈ ટોળા નથી પણ કેડેરાઈઝ સૈનિક છે જે સમાજ માટે પોતાનો પ્રાણ આપતા પણ નહિ વિચારે મને ગર્વ છે કે હું આ સંગઠન નો સૈનિક છું

#स्वयम्_सैनिक_दल


#मनुवादी_सिस्टम_मुर्दाबाद

આજ ની તારીખ ના બે ઈતિહાસ છે  24 સપ્ટેમ્બર 1873 ના દિવસે ક્રાન્તિસુર્ય જ્યોતિબા ફુલે એ સુદ્રો અતિસુદ્રો ( દલિત )અને સ્ત્ર...
24/09/2021

આજ ની તારીખ ના બે ઈતિહાસ છે
24 સપ્ટેમ્બર 1873 ના દિવસે ક્રાન્તિસુર્ય જ્યોતિબા ફુલે એ સુદ્રો અતિસુદ્રો ( દલિત )અને સ્ત્રીઓ ના ઉત્થાન માટે સત્ય શોધક સમાજ ની સ્થાપના કરી અને જીવના અંતિમ સ્વાસ સુધી કાર્ય કર્યુ અને
આજનો બિજો ઈતિહાસ છે 24 સપ્ટેમ્બર 1932 એટલે અસુતો (દલિત) માટે કાળો દિવસ સાબિત થયો કે જે બાબાસાહેબે લંડન ગોળમેજ પરિષદ મા જઈ મેળવેલ મુળભુ હક અને બે મત નો આપવાનો અધિકાર જે ગાધિજી એ યરવડા જેલ મા આમરણાંત ઉપવાસ કરી યોજના પુર્વક આ હકો અસુતો પાસે થી છીનવી લીધો

19/08/2021
रुतबा मेरे सर को तेरे सविधान से मिला है ये सम्मान भी मुझे तेरे सविधान से मिला हैओरो को जो मिला है वो मुकदर से मिला है हम...
17/03/2021

रुतबा मेरे सर को तेरे सविधान से मिला है
ये सम्मान भी मुझे तेरे सविधान से मिला है
ओरो को जो मिला है वो मुकदर से मिला है
हमे तो मुकदर भी तेरे सविधान से मिला है
ना जिन्दगी की खुशी ना मोत का गम
जब तक है दम "जय भीम " कहेगे हम
जय भीम जय भारत जय संविधान

Address

Vadodara
PADRA391440

Telephone

+917284809468

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay bhim posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category