10/03/2024
*આવતીકાલથી શરૂ થનાર બોર્ડની પરીક્ષા આપનાર તમામ બાળકોને Aatmiya stationery mart તરફ થી શુભેચ્છાઓ અને શુભકામનાઓ...*💐💐
કોઈ પણ પ્રકારના ગભરાટ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવો અને પ્રાર્થના સાથે પેપર લખવાની શરૂઆત કરવી. યાદ રાખવું કે આ જિંદગીની અંતિમ પરીક્ષા નથી એટલે નાસીપાસ ના થવું અને પરિણામ ની ચિંતા કર્યા વગર ખૂબ મહેનત કરીને પરીક્ષા આપવી.
જરૂરી દરેક વસ્તુ યાદ રાખીને ઘરે થી લઈને જ નીકળવું. આગલી રાત્રે પરીક્ષાના દિવસની તમામ તૈયારીઓ કરી લેવી જેથી પરીક્ષાના દિવસે ઉતાવળ ના થાય. *રિસિપ્ટ, ટ્રાન્સપરન્ટ પેડ, aadhar card copy પેપર લખવા માટેની તમામ જરૂરી ચીજ વસ્તુઓ યાદ રાખીને લઈ જવી..*
*_દરેક બાળકોને best of luck...God bless all of them..*_
*All the best and best wishesh*
*Aatmiya stationery mart *