Laxmi Trading Co.

Laxmi Trading Co. We are considered as one of the most trusted brands in selling of spices & grains all over India .

08/07/2018
21/10/2013

ધઉં , ચોખા ,કઠોળ ,ગોળ જોઈએ છે
રાહ જુઓ માત્ર 10 દિવસ ની ............................

13/10/2013

વડોદરાવાસીઓ માટે ખુશ-ખબર .......

વડોદરા A.P.M.C માર્કેટ - હાથીખાના માર્કેટ તમારા માટે 1નવેમ્બરથી એક વેબસાઈટ નું લૌન્ચિંગ કરી રહ્યું છે।
જેનાથી વડોદરાવાસીઓ તથા આજુબાજુ ના ગામડા વાળા આ વેબસાઈટ પર જઈ જેમણે ધઉં,ચોખા,કઠોળ,ગોળ જે કાઈ પણ જોઈએ વેબસાઈટ પર શોધી ને સીધો દુકાનદાર સાથે ઓનલાઈન ઓર્ડેર આપી શકશે અને તમારા ઘરે માલ પોહચી જશે એપણ ઘરે આવી ને રૂપિયા આપવાના .

આટલું જ ની કઈ દુકાનદાર કઈ ઓફર અને એ દુકાનદાર ને શું માલ જોઈએ છે એ એની વેબસાઈટ પોસ્ટ કરી છે એમની વેબસાઈટ પર જોઈ શકાશે અથવા A.P.M.C માર્કેટ વેબસાઈટ પર શોધી શકાશે .
જેથી A.P.M.C માર્કેટે જાહેર જનતા માટે આ વેબસાઈટ ના માધ્યમ થી B2B અને B2C કરી શકાય એવો પ્રયત્ન કર્યો છે .

તો વડોદરાવાસીઓ ને નિવેદન છે કે આ સુવિધાનો લાભ લેશો અને આવનારી ચોખાની સિજન માં આ વેબસાઈટનો લાભ લે .

હમણાં હાલ પુરતી A.P.M.C માર્કેટે 22 મેઈન દુકાનદારને વેબસાઈટ પોતાના વેબ પોર્ટલ સાથે જોડી છે .

અને તમને એક A.P.M.C નું ફેસબુકનું પેજ લાઇક કરવા વિનંતી છે .

http://www.facebook.com/apmcvadodara

31/07/2013

Address

Vadodara
390001

Alerts

Be the first to know and let us send you an email when Laxmi Trading Co. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Laxmi Trading Co.:

Share