Dinesh Bhagat

Dinesh Bhagat Business: Sanitaryware, Faucet, Vitrified/Wall/Parking Tiles, Bathroom Fittings, kitchen Sink/Chimne

25/03/2025

भारतीय संगीत के 10 थाट

28/08/2024
12/06/2023

*સાવધાન....*....

અનેક ધર્મગુરુઓની સૂચના
2022 થી 2024 સુધીમાં મોટો બદલાવ.....

*સાવધાન પૈસા વાપરતા પહેલા સો વાર વિચાર કરજો આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલ્યા છે* પરંતુ *કમાવવા માટેના ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે*

*_આજના આ યુગને કર્યો યુગ કહેવો તો ખૂબ જ અઘરૂ છે એક કલાક માટે પણ આરામ કરવા માટે બેસશો તો લખી રાખજો આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયક બની જશે આજના ઈન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી રોજેરોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે ઘરના દરેક વ્યક્તિએ કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે . મુદ્દાની વાત કરીએ તમારી પાસે કમાવવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે ._*

*_સેલ્સ રીપ્રેઝન્ટેટિવ દલાલી , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો , ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે . અત્યારે ફોન કે ઇન્ટરનેટ થી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરીંગ કંપની હવે ડાયરેક ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે . પહેલા એક કંપનીમાં આઠ થી દસ રીપ્રેઝન્ટેટિવ , ડિસ્ટ્રીબ્યુટર , રિટેલરો થી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર કમાતા હતા_* અને *_તેનાથી પોતાનું ગુજરાન ચલાવતા હતા . આજે સદંતર બંધ થવાના આરે ઉપર છે .મોટા મોટા મોલ ખુલી જતા કંપની ખુલ્લેઆમ ભાવમાં બાંધછોડ કરી પોતાની પ્રોડક્ટ વેચી દેશે.... જેમાં વચ્ચે હવે કોઈ દલાલોની જરૂર પડતી નથી_*
ચાલતા ઘર ફ્લેટ બંગલો લોકો ની પાછળ બુક કરાવી દોડવાની જે એક ફેશન ચાલી છે પોતાની રહેલ મૂડી ભરી દેવી પછી હપ્તો ભરીશું હાલની આવક સામે બધા ગણિત આવનારા બે વર્ષ ખોટા પાડશે નહિ ભરાય રૂપિયા તો પાછા આવી જશે એ ગણિત પણ ખોટું પડશે આપણાં બાપ દાદા એ એક ઘરમાં દશ દશ સંતાનો પરણાવ્યા પણ તેઓ ક્યારેય ખોટા ટેન્શન માં જીવ્યા નથી આ વાત પર સતત ધર્મ ગુરુઓ એ ખાસ ભાર મૂકી ને દરેક ને આવનારા બે વર્ષ માપમાં રહેવા જણાવ્યું છે

હોટેલો મોટેલો હરવા ફરવા ઉપર સંપૂર્ણ કાપ મૂકી ને આપની તમામ મૂડી ને હાથ પર રાખજો .આગળ બહુ કામ લાગશે.ખાવા પીવાના,ફરવા-હરવાના-પહેરવા- ઓઢવાના ખર્ચા માં કાપ મૂકો.

કોઈ એજન્ટો દલાલો ની મીઠી વાણી માં આવી જઈને કે ઓનલાઇન ના આંબલી પીપળી માં ભરમાયા વિના ખોટી ઉછલ કુદ બંધ કરી જે છે તે સાચવી ને બેસજો ક્યાંય કોઈ બાના ટોકન આપ્યા હોય તો એટલેથી અટકી જજો નહિતર ગોત્યા જડશો નહિ અને ભરેલી મૂડીનું વ્યાજ જેમાંથી રોટલા નીકળે છે તે પણ તોડશો .બચત ફરજિયાત કરવાની બધા સભ્યો ટેવ પાડશો.બાળકોને પણ શીખવો.આગળ આવી રહેલો સમય મગજમાં રાખવો.

*_ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો ૩૦ થી ૪૦ ટકા માણસો નકામા એટલે કે ધંધા વગરના બની ગયેલા છે , મુદ્દાની વાત કરીએ તો પરિવારના પાંચ સભ્યો બધા સભ્યો પાસે પાંચ થી દસ હજારનો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ( વધારાનો ખર્ચ ) દરેકને દર મહિને રિચાર્જ ( વધારાનો ખર્ચ ) ઇન્ટરનેટ તથા ટીવી નો ખર્ચ પરિવારના દરેક ની પાસે ટુ વ્હીલર કે ફોર વહીલર હોવું તે એક સ્ટેટસ ગણાય છે ( વધારાનો ખર્ચ ) દરેક સાધનોમાં પેટ્રોલ તથા ડીઝલ અને રીપેરીંગ નો ખર્ચ , પહેલા પરિવારના દરેક સભ્યોએ એક જ હોલમાં બેસીને એક પંખા નીચે વાતો કરતા હતા જ્યારે અત્યારે બધાને પોતાની પ્રાઇવસી જોઈએ છે . અલગ અલગ રૂમમાં બેસીને મોબાઈલ પર વાતો કરતા હોય છે ,_*

*_એલડી આવવા છતાં પણ લાઇટનું બિલ વધી ગયું છે , ખાવા - પીવા પાર્ટીમાં બર્થ ડે મેરેજ એનિવર્સરી નો દેખાડો વધી ગયો છે , મોભો બતાવવામાં લોકો મનમૂકીને પૈસાનો ખર્ચ કરતા હોય છે સાથે સાથે પીઝા બર્ગર હોટડોગ જેવી દિવસે દિવસે કેટલાય દિવસો ના કંપનીએ બનાવેલા વાસી ખોરાક ખાવા ની પ્રથા બની ગઈ છે ._*

*_નેચરલ અને વિટામિન્સ વાળા ખોરાકો ધીમે ધીમે સદંતર ખતમ થઈ ગયા છે . અને તેથી જ ડૉક્ટરોના દવાખાના ધમધોકાર ચાલે છે_

*_ટૂંકમાં કહીએ તો માણસ પાસે આજે પૈસા કમાવવા માટેના બધા જ સોર્સ મર્યાદિત બની ગયા છે , અને વાપરવાના રસ્તા હજાર ફરજીયાત બની ગયા છે માટે જ એક પણ મિનિટ બગાડ્યા વિના પૈસાની ફક્ત આવક શરૂ કરતાં શીખો , વાપરવાનું મર્યાદિત રાખો નહીતો 2024 માં શોધ્યા નહી જડે એ નિશ્ચિત છે* આપના જ હિતમાં રહેશે.

Available, special discounted offer price..
10/04/2023

Available, special discounted offer price..

08/03/2023
18/11/2022

. 🙏🌹🙏

*મોદીનો બીજો ફટકો આવી રહ્યો છે*
*એક્ટ 30A*

*નેહરુના હિંદુઓ સાથેના વિશ્વાસઘાતને સુધારવા મોદીજી તૈયાર છે.*

શું તમે "કાયદો 30", "કાયદો 30 A" સાંભળ્યું છે ???? આ

*શું તમે જાણો છો કે "30A" નો અર્થ શું છે?*

વધુ જાણવા માટે મોડું કરશો નહીં......

30A એ બંધારણમાં સમાવિષ્ટ કાયદો છે
*જ્યારે નેહરુએ આ કાયદાને બંધારણમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.*

સરદાર *પટેલે કહ્યું, "આ કાયદો હિંદુઓ સાથે વિશ્વાસઘાત છે,* તેથી જો આ ગૌવંશ કાયદો બંધારણમાં લાવવામાં આવશે, *તો હું કેબિનેટ અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીશ... પછી હું આ વિશ્વાસઘાત સામે લડીશ, હું તમામ ભારતીયોને એક કરીશ. આની સામે...*

આખરે.....

*નેહરુએ સરદાર પટેલની ઈચ્છા સમક્ષ ઘૂંટણિયે પડવું પડ્યું...*
પરંતુ કમનસીબે ..
મને ખબર નથી..
*આ ઘટના પછી છેલ્લા કેટલાક મહિનામાં સરદાર વલ્લભભાઈ પટેલનું અણધાર્યું મૃત્યુ કેવી રીતે થયું...?????*

પણ

*પટેલના મૃત્યુ પછી નેહરુએ આ કાયદાને બંધારણમાં સામેલ કર્યો.*

30 A. ચાલો હું તમને તેની વિશેષતાઓ કહું...

*આ કાયદા અનુસાર*

*હિન્દુઓને તેમનો "હિંદુ ધર્મ" શીખવવાની મંજૂરી નથી. "અધિનિયમ 30A" તેને પરવાનગી કે સત્તા આપતું નથી....*

તેથી હિંદુઓએ તેમની ખાનગી કોલેજોમાં હિંદુ ધર્મ ન ભણાવવો જોઈએ...
*હિંદુ ધર્મ શીખવવા માટે કોલેજો શરૂ ન કરવી જોઈએ.... હિંદુ ધર્મ શીખવવા માટે હિંદુ શાળાઓ શરૂ ન કરવી જોઈએ.*
*અધિનિયમ 30A હેઠળ જાહેર શાળાઓ અથવા કોલેજોમાં હિન્દુ ધર્મ શીખવવાની મંજૂરી નથી...*

તે વિચિત્ર લાગે છે,

પણ

*(30A) નેહરુએ તેમના બંધારણમાં બીજો કાયદો બનાવ્યો - "કાયદો 30".*

*આ "કાયદા 30" અનુસાર મુસ્લિમો તેમના ધાર્મિક શિક્ષણ માટે ઇસ્લામિક ધાર્મિક શાળાઓ શરૂ કરી શકે છે.*
મુસ્લિમો તેમના ધર્મ શીખવી શકે છે ...
*કાયદો 30 મુસ્લિમોને તેમની પોતાની 'મદરેસા' શરૂ કરવાની સંપૂર્ણ સત્તા અને પરવાનગી આપે છે.* ..... અને
*બંધારણની કલમ 30 ખ્રિસ્તીઓને તેમની પોતાની ધાર્મિક શાળાઓ અને કોલેજો સ્થાપવા અને મફતમાં તેમના ધર્મનું શિક્ષણ અને પ્રચાર કરવાની સંપૂર્ણ સત્તા અને પરવાનગી આપે છે...!!*

*આનું બીજું કાનૂની પાસું એ છે કે.........*

*હિંદુ મંદિરોના તમામ નાણાં અને મિલકત સરકારની વિવેકબુદ્ધિ પર છોડી શકાય છે.... હિંદુ મંદિરોમાં હિંદુ ભક્તો દ્વારા કરવામાં આવતા તમામ નાણાં અને અન્ય દાન રાજ્યની તિજોરીમાં લઈ જઈ શકાય છે.(ટૂંક માં ગાયને દોહીને કૂતરાને પીવાનું થાય.)*

તે જ સમયે મુસ્લિમ અને ખ્રિસ્તી મસ્જિદોમાંથી દાન અને ભિક્ષા ફક્ત ખ્રિસ્તી-મુસ્લિમ સમુદાય માટે જ આપવામાં આવે છે.... આ "કાયદો 30" ની વિશેષતાઓ નીચે મુજબ છે.

*તેથી, "અધિનિયમ 30A" અને "અધિનિયમ 30" એ હિંદુઓ સાથે ઇરાદાપૂર્વકનો ભેદભાવ અને પદ્ધતિસરનો વિશ્વાસઘાત છે.*

*દરેક હિંદુઓએ આ વાત સારી રીતે સમજવી જોઈએ. જાણીલો.....!!*

બીજાને જાગૃત કરો. ચાલો આપણે દરેક સનાતન ધર્મની આપણા ધર્મનું રક્ષણ કરીએ..
માટે જ
*આ પોસ્ટ ને વાંચો, વિચારો, સમજો અને તેને ફેલાવો.*

*આર્ટિકલ 30 A ના કારણે આપણે આપણા જ દેશમાં, ક્યાંય સ્કૂલો કે કોલેજો માં પણ ,ભગવદ્ ગીતા શીખવી શકતા નથી.*

*બોલો ! નહેરુ એ હિંદુઓ સાથે કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો કહેવાય?*

*વાંચો અને તેને ફોરવર્ડ કરો. જેથી નહેરુ ના છળકપટ ની લોકો ને ખબર પડે*
*🙏હર હર મહાદેવ હર 🙏* *🇧🇴વંદે માતરમ્🇧🇴*

Address

16-19 Platinum Heights, Nr. Kanha Heights, , Dabhoi Road , Vadodara-390025
Vadodara
387001

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm

Telephone

+918347533501

Website

Alerts

Be the first to know and let us send you an email when Dinesh Bhagat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share