12/09/2026
🚨 ગણપતિ બાપ્પાના ભક્તો… તૈયાર છો? 🚨
આ ગણેશ ચતુર્થીએ બાપ્પાને ભોગ ધરાવવો હોય તો… મોદક તો જોઈએ જ! 😍🙏
😋 સ્વાદ એવો કે એક ખાઓ… ને બીજો તરત જ માંગો!
✨ તાજા, ટેસ્ટી અને પ્રેમથી બનાવેલા સ્પેશિયલ મોદક — માત્ર તમારા બાપ્પા માટે!
🎉 પ્રસાદ હોય કે ઘરની ઉજવણી…
મોદક વગર ગણેશ ચતુર્થી અધૂરી!
તો મોડું શાનું?
📍 આવો Azad Sweets Visnagar
અને બાપ્પાની ઉજવણીને બનાવો વધુ મીઠી! ❤️
🙏 ગણપતિ બાપ્પા મોરિયા! 🙏
✨ Azad Sweets Visnagar — Prem Bhari Mithas! ✨