20/11/2025
અંત્રોલી ગામ આજકાલ સુરક્ષિત રહ્યું નથી. છેલ્લા થોડા મહિનાઓમાં આ ત્રીજી અથવા ચોથી ચોરીની ઘટના છે. અને ગામના સરપંચને ગામની સુરક્ષા વિશે કોઈ ધ્યાન નથી.
ગામને સુરક્ષિત માટે પંચાયતે આખા ગામમાં CCTV કેમેરા લગાવવા જોઈએ.
અને આગામી ચૂંટણીમાં શિક્ષિત સરપંચની જરૂર che